________________
ક્ષત્રિયને, પીળા વર્ણની ભૂમિ વૈશ્યને અને કાળા વર્ણની ભૂમિ શુદને માટે છે. એ માટીના વર્ણ પ્રમાણે પિત પિતાના વર્ણને સુખ કારક ભૂમિ જાણવી. ૩ દિશા-સાધન समभूमि दुकरवित्थरि दुरेहचवकस्स मजिझ रविसंकं । पढमत छाय गम्भे जमुत्तरा अद्धि उदयत्थ ॥
અર્થ - સમતળ ભૂમિ ઉપર બે હાથના વિસ્તારવાળો એક ગળ-વૃત્ત કરો પછી તે ગળકના મધ્ય ભાગમાં બાર આંગળનો એક શંકુ સ્થાપન કરીને સૂર્યોદયના સમયે જેવું.
જ્યાં શકુની છાયાને અન્ય ભાગ ગોળકની પરિધિમાં આવે, ત્યાં એક ચિન્હ કરવું આ પશ્ચિમ દિશા જાણવી.
પછી સૂર્યાસ્ત સમયમાં જેવું અને જ્યાં શકુની છાયાને અનત્ય ભાગ પરિધિમાં આવે ત્યાં બીજું ચિન્હ કરવું. આ પૂર્વ દિશા જાણવી.
પછી પૂર્વ અને પશ્ચિમ સુધી એક સરળ રેખા ખેચવી. આ રેખા બરાબર વ્યાસાઈ માનીને એક પૂર્વ ચિન્હથી અને બીજે પશ્ચિમ ચિન્હથી, આ પ્રમાણે બે ગળાકાર કરવાથી પૂર્વ-પશ્ચિમ રેખા ઉપર માછલીના આકાર જેવી એક આકૃતિ બનશે, આવા માથબિંદુથી, ગળાકારના પર્શ-બિ દુ સુધી એક સરળ રેખા ખે
જ્યા આ રેખા ઉપરના બિંદુને રપર્શ કરે તે ઉત્તર દિશા અને જયાં નીચેના બિ દુને સ્પર્શ કરે, તે દક્ષિણ દિશા જાણવી.
ઉદાહરણ :- જેમકે ઈ ઉ એ ગેળનું મધ્ય બિંદુ અને છે તે ઉપર બાર આગળનો શંકુ સ્થાપીને સૂર્યોદયના સમયમાં જેવુ તે શકુની છાયા ગાળમાં “ક” બિંદુની પાસે પ્રવેશ કરતી જણાય છે, તે “ક બિંદુને પશ્ચિમ દિશા સમજવી.
ક વિભાગ ત્રીજે.
ર૭૦. ૧