________________
सुत स्थाने द्विपापो वा त्रिपापाश्चात्र संस्थिताः । तदा वी पुरुषो वन्ध्यौ विज्ञेयो सुतवीक्षिते ।१०।
અર્થ - પચમ સ્થાનમાં સ્થિત સૂર્ય મંગળ, બૃહસ્પતિ મશઃ એક, ત્રણ, પાંચ પુત્રે આપે છે અને ચન્દ્રમા, બુધ, શુક્ર, શનિ મશઃ બે, ત્રણ, પાંચ, સાત પુત્રીઓ આપે છે.
પચમ સ્થાનમાં પાપગ્રહ હોય છે તે જે બાળક જન્મે છે તે મૃત્યુ પામે છે અને સાતમા સ્થાનમાં બે પાપગ્રહો હોય છે તે સ્ત્રીને વિનાશ કરે છે એવુ શ્રી બાદરાયણનું કથન છે.
પાચમા સ્થાનમાં સૂર્ય હોય છે તે એક પુત્ર, ચન્દ્રમાં હાથ તે બે પુત્રીઓ, મગલ હોય તે ત્રણ પુ, બુધ હોય તે ચાર પુત્રીઓ, બહ૫તિ હોય તે પાંચ પુત્રો અને કહેવાય તે છ પુત્રી જન્મે છે.
શનિ પાંચમા સ્થાનમાં હોય છે તે ગર્ભપાતકારક બને છે અને રાહુ પાચમા સ્થાનમાં હોય છે તો ગર્ભધારણ જ નથી થતું.
સંતાન સ્થાનમાં બે અથવા ત્રણ પાપગ્રહો રહેલા છેય છે તે અથવા તે ચુત ભાવને દેખતા હોય તે સ્ત્રી-પુરુષ બને નિઃસંતાન રહે છે. ऋतुश्च कथितः शुक्रो रेतो भौम प्रकीर्तितः । भौमः पश्यति यद्व तद् वर्षे गर्भ सस्थिति. ॥११॥ ऋतु रेतश्च संपर्को जायते विषमा गतिः । फरसंपुटमावाय बंध्या भवति निश्चितम् ।१२। पुराशी लग्नपतिः सुताधिकं वीक्षते वाऽपि । सन्ततिबाधां कुरुते केन्द्रे पापान्विते चन्द्रे ॥१३॥ જનરપુર સુમતિ પ્રાપ્ત થવાડ , વાઘ છે શ્રી યતીન્દ્ર મુહૂર્ત પણ