________________
मित्र क्षेत्रका दशमे वा यदा गुरुः । शत्रु क्षेत्रेऽथवा शुक्रो द्वितीये द्वादशे भवेत् । एक विशति वर्षा युर्जायते वालका ध्रुवम् ॥१९॥ शत्रुक्षेत्रेऽष्टमे पण्टे द्वितीये द्वादशे शनिः। अष्टौ दिनान्यष्ट मासानष्ट वर्षाणि जोवति ।६०
અર્થ - જેને શત્રુક્ષેત્રી બુધ આઠમે, જન્મલગ્નમાં અથવા છકે રહેલો હોય, તે બાળક ચાર વર્ષ જીવે છે.
જેને શત્રુક્ષેત્રમાં અથવા વૃદ્ધ-સ્થાનમાં થઈને બહુતિ અગ્યારમા, ત્રીજા, નવમા અથવા પાંચમા સ્થાનમાં રહેલો હોય તેનું આયુષ્ય અઠ્ઠાવન વર્ષનું હોય છે.
જેને શત્રુક્ષેત્રી બૃહસ્પતિ નવમે યા પાંચમે રહેલો હોય તે માણસ મઠ (૩) વર્ષ જીવે છે.
જેને બૃહસ્પતિ, મિત્રના ઘરમાં થઈને અગ્યારમે યા દશમે રહેલો હોય અને શત્રુક્ષેત્રી શુક્ર, બીજા યા બારમા સ્થાનમાં હોય, તેની વય એકવીસ વર્ષની હોય છે.
જેને શત્રુના ઘરને પ્રાપ્ત થઇને શનિ આઠમે. છેકે, બીજે યા બારમે રહેલે હોય. તે બાળક આઠ દિવસ, આઠ મહિના અથવા આઠ વર્ષ જીવે છે. चन्द्रक्षेत्रे यदा भौमो गायते मनुजः सदा । रक्त पित्तेन हीनाङ्गो नाना व्याधि समन्वितः ॥६॥ चन्द्रक्षेत्रे यदा चान्द्रिर्जायते यस्य जन्मनि । स जातः क्षयरोगी स्यात्कुण्ठादिभिरुप्रद्रुत ।६२। राही च केन्द्रगे मृत्युः पापानां दृष्टिसयुते । सवत्सरे तु दशमे षोडशे तु विशेषतः १६३१ શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ