________________
પિત્તર દોષ નડે છે. એટલે નેત્ર પીડા થાય છે, ઘણા બગાસાં આવે છે, જીવ ઉચાટમાં રહે છે, ઉત્તમાં ઝબકી જવાય છે.
તેના ઉપાય : અષ્ટગ થી મધરાતે યંત્ર લખી હૈામ કરવે યંત્ર કંઠે બાંધવું, તેનાથી સુખ ઉપજે.
કુંભ લગ્ન ફળ
કુંભ લગ્નવાળા સાંભળેા. તમને ગૈાત્રજ શાકિનીની ષ્ટિના દોષ નડે છે. માટે ચક્કર આવે છે, નેત્ર પીડા રહે છે, રીસ ઘણી રહે છે, સતાનની ચિંતા રહે છે, અવારનવાર ઉબકા આવે છે. જાં જાળ ઘણી રહે છે.
તેના ઉપાય ઃ- ઊંટની હાકીની કલમ બનાવી તેના વડે હનુમાનના પ'ચાંગુલી યંત્ર લખી, માદળીમામાં ઘાલી, ગળે બાંધવા. એટલે સુખ-શાન્તિ થશે.
મીન લગ્ન ફળ
મીન લગ્નવાળા સાંભળે, તમને કિચિત્ નરજ દૃષ્ટિ લાગી છે એટલે અંગ પીડા રહે છે, માલચાલ થઈ જાય છે. પેટપીડા રહે છે, બગાસા આવે છે, કામમાં મન લાગતુ નથી.
તેના ઉપાય ઃ મધ્ય રાત્રિએ હનુમાન તથા શાકિની કાડાલ ચત્ર અષ્ટમપથી લખીને, શરીર પ્રમાણે લીલું વસ્ત્ર લેવુ" તથા શ્રીફળ નગ એક લેવું. તે સર્વેના હામ કરી માદળીઆમાં યંત્ર ઘાણીને ગળે માંધવા, તેથી સુખ-શાન્તિ થાય.
[૩૯] સુથા જ્ઞાન
ગત વર્ષમાં જન્મલગ્ન ઉમેરીને, તેને ખાર વડે ભાગવાથી જે શેષ આવે તેને સુથા જ્ઞાન જાણવું.
ગત વ
૨૯
-૧૫ જન્મ ન
} :
૧૨ ) ૩૫/૧૫ ( ૨
૨૪
૧૧-૧૫ મીનની થા ૧૫ અંશ પર થઈ.
• વિભાગ પહેવા