________________
* કાર્તિક માસ આ માસમાં સૂર્ય ગ્રહણ કે ચન્દ્રગ્રહણ હોય, તો અનાજને સંગ્રહ કરી, તે પાંચ મહિના પછી વેચવાથી બમણો નફો મળે
આ માસની વૃશ્ચિક સંક્રાતિ રવિ, ગુરૂ, મગળ કે શુક્રવારે હોય તે અળસી અને રૂમા ૧૫ ટકા તેજી આવે.
માગસર માસ આ માસમાં વદી ૪ ના રોજ મઘા નક્ષત્ર આવે, તે લગભગ આઠ મહિના સુધી અનાજ મેંg રહે અને વધી ૮ ના દિવસે સવાતિ કે ચિત્રા નક્ષત્ર હોય, તે અનાજ બહુ પાકે.
આ માસની વૃશ્ચિક સક્રાનિ રવિ મગળ સમ યા શનિવારે હોય, તે ચાંદી, રૂ અને અળસીમાં ૧૫ ટકા તેજી થાય.
પોષ માસ આ માસની ૧૩ ના દિવસે મગળ, શુક્ર કે શનિવાર હોય, તે ઘઉ મેવા થાય અને જે દિવસે સૂર્ય મકર સંક્રાન્તિને થાય, તે દિવસે રવિવારે આવે છે તે વર્ષમાં અનાજના ભાવ બમણા થાય, શનિવાર હોય, તે ભાવ ત્રણ ગણું થાય, મંગળવાર હોય, તે ભાવ ચાર ગણું થાય બુધવાર અથવા શુકવાર હોય તે ભાવ સરખા રહે અને જે સમ યા ગુરૂવાર હોય, તે ચાલુ ભાવથી અર્ધા ભાવે અનાજ વેચાય.
આ માસના દિવસે જયેષ્ઠા નક્ષત્ર હોય કે શનિ, રવિ યા મગળવાર હોય, તે અનાજના ભાવ વધે.
માહ માસ આ માસની સુદ ૬ ના દિવસે આકાશ સ્વચ્છ હેાય; તે રૂને સંગ્રહ કરીને બીજા વર્ષે વેચવાથી ઘણે લાભ થાય
આ માસની કુભ સંક્રાતિ સેમ કે શુક્રવારે હાથ, તે ચાંદી, અળસી અને રૂમાં ૬ ટકા તેજી આવે. ૧૫-શ્રી યતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર
: ૧૧૩