________________
शुभग्रहाः शुभ क्षेत्रे भवन्ति यदि केन्द्रगाः। तथा शुभानि कर्माणि स कति हि जातकः ॥७॥
उच्चस्थानगताः सौम्याः केन्द्रस्थाने भवन्ति चेत् । ध्रुवं राज्य भवेत्तस्य यदि नीच सुता भवेत् ।।३८॥
स्वक्षेत्रस्था यदा जीवो बुधः सारिश्च चेद भवेत् । तस्य जातस्य दीर्घायुः सम्पतिश्र पदेपदे ।।३९।।
मीने बृहस्पतिः शुक्र श्चन्द्रमाश्च यदा भवेत् । तस्य जातस्य राज्यं स्यात् पत्नी च बहु पुत्रिणी ॥४०॥
અથ - જેને શુભ સ્થાનમાં રહેલા શુભ ગ્રહ, કેદ્રભાવમાં પડે એવા યોગમાં જન્મેલે માણસ, શુભ કર્મ કરનારે થાય છે
જેના ઉચ્ચ સ્થાનમાં પ્રાપ્ત શુભ ગ્રહે કેન્દ્રસ્થાનમાં સ્થિર થાય તે, તે માણસ નીચ કુળમાં જન્મ્યા હોય તે પણ રાજા બને છે.
જેને બહસ્પતિ, બુધ અને શનિ પિતાના જ સ્થાનમાં રહેલા હેાય, તે માણસ દીર્ઘ આયુષ્યવાળે અને પગલે-પગલે સંપત્તિ પ્રાપ્ત કરનારે થાય છે.
જેને મીન રાશિમાં બુહપતિ શુક્ર અને ચ દ્રમાં હોય તે રાજ્ય મેળવે છે તેમજ તેની પત્ની બહુ પુત્રોની માતા થાય છે.
पञ्चमस्था यदा जीवा दशमस्थश्च चन्द्रमाः। स राज्यवान् महाबुद्धिस्तपस्वी च जितेन्द्रियः ।।४।।
सिहे जीवस्तुला कीट चापेषु मकरेऽपि च ग्रहा यदा तदा जाता देशभोगी भवेन्नरः ॥४२॥
तुलाकादण्ड मीनस्थो लग्नसंस्थाऽपि चेच्छनिः । करोति भूपते जन्म महापुण्यानु भावत. ॥४६॥ શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ
: २७५