________________
દશમે બુધ અને શનિ હોય, અને પૂર્ણ ચન્દ્રમાં સાતમે રહેલે હેય, એ ગમાં જન્મેલે માણસ રાજા સમાન બને છે.
लग्ने सौरिश्तथा चन्द्रश्चाष्टमे भवने सितः । राजमान्या महाकामी भोगपत्नो जनस्तथा १९६। धने शुक्रश्च भौमश्च मोने जोवा घटे बुधः । नीचश्चन्द्रः सूर्ययुक्तो राजयोगाऽभिधीयते ।९७४ अस्मिन् योगे नरो जातो, जातो राजा विभववर्जितः । दान भागादि विख्यातः सम्मान्यः स भवेन्नरः ।९८५ मीने शुक्रो वुधश्चान्ते लग्ने सूर्यः शशी धने । सहजे च भवेद्राहू राज योगः प्रचक्ष्यते ।९९। મીને રોવર તથા શુકમાત્ર એવા મા तस्य जातस्य राज्यं स्यात् पत्नी च बहुपुत्रिका ११००।
અથ- જેને શનિ લગ્નમાં અથવા ચન્દ્રમા લગ્નમાં હેય અને મંગળ આઠમે હોય તે પુરૂષ રાજમાન્ય, મહાકામી અને ભાગવૃત્તિવાબી પત્નીનો પતિ બને છે.
શુક્ર અને મંગળ ધનુરાશિમાં હોય, બ્રહસ્પતિ મીનમાં, કુંભમાં બુધ અને નીચરાશિ (૮) માં ચન્દ્રમાં સૂર્ય સાથે રહેલ, હોય તે રાજોગ થાય છે.
આ યોગમાં જન્મેલો માણસ વૌભવહીન રાજા બને છે. અને દાનભેગાદિ વડે વિખ્યાત બને છે.
મીન રાશિમાં શુક્ર, બારમે બુધ, લગ્નમાં સૂર્ય, બીજે ચન્દ્રમાં અને ત્રીજે રાહુ હોય તે રાજગ થાય છે
જેને મીન રાશિમાં બ્રહસ્પતિ તથા શુક્ર અને ચન્દ્રમાં રહેલા હોય તે બહપુત્ર પત્નીઓવાળા રાજા બને છે. શ્રી યતીન્દ્ર મુહુર્ત દર્પણ