________________
૪૦ અમર યોગ चतुर्वपि च केन्द्रेषु क्रूराः सौम्या यदा ग्रहाः । क्रूरेः पृथ्वीपति निद्यात्सौम्य लक्ष्मीपति भवेत् ।।१।। मृगपति अज लग्ने भानुकेन्द्र त्रिकोणे
___व्यय निधन सु संस्थे चन्द्रककें वृषभाः । उभय यदि च दृष्टया जोव शुक्रो ऽथवा
स्याद्भवति अमर योगे सर्वारिष्टा विनाश ॥३॥ અર્થ - જે માણસના જન્મ સમયે ચારે કેન્દ્ર સ્થાનમાં કુરગ્રહ, શુભગ્રહ પડે, તે અમરોગ થાય છે. કુરગ્રહના પ્રભાવે જાતક પૃથ્વીને હવામી બને છે અને શુભગ્રહના પ્રભાવે ધનને ૨વામી બને છે.
જે માણસના જન્મ સમયે સૂર્ય, સિંહ થા મેષ રાશિને થઈને કેન્દ્ર (૧–૪-૭–૧૦) ત્રિકોણ (૯-૫) માં બારમે યા આઠમે સ્થાને રહેલ હોય, અને ચન્દ્રમા કર્મ યા વૃષ રાશિને હોય અને તે અને ઉપર જે બહપતિ (ગુરુ) યા શુકની દૃષ્ટિ પડતી હાય, તે આ યોગને અમરોગ કહે છે. આ રોગ સર્વ અરિષ્ઠાને નાશ કરનારો થાય છે.
૪૧ ચાપ ચાગ शुक्र घटे कुजे मेषे सुस्था देवपुरोहितः । तदा राजा भवन्नून चापः सिध्यति दिड्मुखः ॥१॥
અથ – જે માણસના જન્મ કાળમાં શુક્ર, કુંભરાશિને હાય, મંગળ મેષ રાશિને અને બ્રહ૫તિ પિતાની રાશિને હેય, તે ચાપગ થાય છે. આ યોગમાં જનમેલે માણસ દિગુવિજયી રાજા બને છે.
કર દંડ યોગ कर्कटे मिथिने मीने कन्याया चापगे ग्रहे । दण्डयोगः समाख्याता राज्ञा मास्पधकारकः ॥१॥
વિભાગ બીજે
૨૪૪ :