________________
જેનું જાયા સ્થાન મેષ, કન્યારાશિ, છ, આઠમા સ્થાનમાં શા કે ત્રિકોણુમાં અથવા બારમા ભાવમાં રાહુ રહેલો હોય, તો તે માણસ કામી, શૂરવીર, ભેગી હોય તેમજ હાથી, ઘોડા, છત્ર વગેરેની સમૃદ્ધિવાળે અને બહુ ફાવાળો હોય.
જેના જન્મ સમયે ચન્દ્રમા સિંહ, વૃષ, કન્યા, કર્ક રાશિમાં રહેલો હોય અને ઉચ્ચને રાહુ પડે છે, તે માણસ રાજાઓને રાજા બને, તેની પાસે અપાર લમી, હયદળ, ગજદળ, નૌકાદળ વગેરે હોય અને તે સુબુદ્ધિમાન થઈને કુળ અજવાળે છે.
જેના જન્મ સમયે બુધ, બૃહસ્પતિ અને શુક કેન્દ્ર ( ૧-૪"૭–૧૦ ) અથવા ત્રિકોણમાં રહેલા હોય, તે માણસ ધર્મ, અર્થ, વિદ્યા, સુખ, કીર્તિ, લાભ, શાન્ત સવભાવ અને સુદર ચારિત્રવાળો હાય તેમજ મતખ્યાને સવામી-રાજા-બને છે.
भृगु सुत सुर पूज्यश्च न्द्रमाः केन्द्रवर्ती सुख धनवृद्धिः कर्म साध्य नराणाम् । रविसुत शशि पुत्र मानुजोवे त्रिकोणे क्षिति सुत दशमे वै राजयोगा वदन्ति ।२१९
केन्द्र त्रिकोणेषु भवन्ति सौम्या दुश्निक्यलाभारिंगताश्व पापाः। यस्य प्रयाणेऽप्यथ जन्मकाले ध्रुवं भवेत्तस्य महीपतित्विम् ।२२०
लाभे त्रिकोणे यदि शोतरश्मिः करोत्यवश्यं क्षितिपाल तुल्यम् । कुलद्वयानन्दकर नरेन्द्र ज्योत्सना ही दीपस्तमसां विनाशी ।२३॥
અથ :- જેને જ બૃહસ્પતિ, ચન્દ્રમા કેન્દ્રસ્થાનમાં રહેલા હેય, તે માણસ સવ પરામે ધનપતિ બને છે અને શનિ, બુધ, સૂર્ય તથા બૃહસ્પતિ એ બધા કહે ત્રિકોણ અર્થાત્ નવમશ્રી ચતીન્દ્ર મુહૂર્ત પણ
6 ર૭૧