________________
૭૭ અલીવહંના ચાગ भौमेन दृश्यते लग्न, लग्नं पश्यति भास्करः । गुरु शुक्रौ न दृश्येते बलीवन हन्यते ॥४९॥
અર્થ:- જેના જન્મકાળે મંગળ, જન્મલગ્નને ન દેખતે હાય, પરંતુ લગ્નને સુર્ય દેખતે હેય અને બ્રહસ્પતિ, શુકની દષ્ટિ ન પડતી હોય. આવા રોગમાં જન્મેલો માણસ બળદથી હોય છે માટે આ યોગને બલીવહતા વૈગ કહે છે.
૭૮ હઠાન્તા રોગ आय स्थानगते चन्द्र चन्द्रस्थानगते रवी । हठेन नाशो विज्ञेयः पञ्चराचे विशेषतः ॥५०॥
અર્થ:- જેના અગ્યારમા સ્થાનમાં ચન્દ્રમાં હોય અને ચન્દ્રમાના રથાનમાં સૂર્ય રહેલો હોય તે તે ચોગ ખાસ કરીને પાંચ રાતમાં જ ફળદાયી નીવડે છે.
૭૯ વૃક્ષહતા જેગ मदनाख्यो यदा योगो लग्ने च राहु दर्शने । वृक्षस्थ मरण तस्य यदि शुक्र समा भवेत् ॥५॥
અથ– જેના જન્મકાળે મદનગ થતું હોય અને રાહુ લગ્નને જેતે હોય, તે તે માણસ શુક સમાન તેજવી હેવા છતાં ઝાડ પરથી પડીને મૃત્યુ પામે છે.
૮૦ નાસાએ યોગ षष्ठस्थानगते शुक्रे तनुस्थानगते कुजे । नासाच्छेदकरो योग. कथ्यते मुनिसत्तमैः ।।२।।
અથ – જેને જન્મકાળે છઠ્ઠા સ્થાનમાં શુક્ર અને લનમાં મંગળ રહેલો હોય તે તે રોગને ઉત્તમ મુનિઓએ નાશાગ કહ્યો છે. શ્રી યતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :