________________
હિનમાન ૬૦ માંથી બાદ કરવાથી રાત્રિમાન આવશે.
अस्तं गते सकल शस्य समृद्धि वृद्धि । क्षेमं सुभिक्ष मतुल निशिचा ऽर्घ रात्रे ॥
S
અથ ઃ- વિષુવતી સ'ક્રાન્તિ સૂર્યોદય કાળે થાય, તેા દુનિયાને પીડા કરે છે મધ્યાહન કાળે થાય, તેા ધાન્યના નાશ કરે છે સૂર્યોસ્ત કાળે થાય તે દરેક પ્રકારની વનસ્પતિ તેમ જ નાજ સારાં પાકે છે અને મધ્ય રાત્રે થાય, તે ખૂબ જ સારી તેમ જ સુકાળ કારી છે.
[૨૪] મહૂતી નક્ષત્ર
ભારણી, આા, આલેષા, સ્વાતિ, જયેષ્ટા, અને શતભિષા નક્ષત્ર પંદર મુર્હુતી છે.
રાહિણી, વિશાખા, પુનસ્ અને ત્રણે ઉત્તરા નાગો ૪૫ મુહૂતી છે બાકીના નક્ષત્રા ૩૦ મુહૂત્તી છે.
[૨૬૫] કાંતિ ક્રમ
રવિવારે ક્રુર નક્ષત્રમાં ધારા, સેામવારે ક્ષિપ્ર નક્ષત્રમાં વાંક્ષ, મંગળવારે ચર નક્ષત્રમાં મહેાહરી, યુધવારે ચૈત્ર નક્ષત્રમાં મદાકિની, ગુરૂવારે ધ્રુવ નક્ષત્રમાં મા, શુક્રવારે મિશ્ર નક્ષત્રમાં મિશ્રા અને શનિવારે દારૂણ નક્ષત્રમાં રાક્ષસી નામની સૂર્ય' સક્રાંતિ થાય છે.
[૬૬] પ્રતિષ્ઠા નક્ષત્ર લગ્ન મળ
कार्य वितारेन्दु बले ऽपि पुष्ये
૧૩૪ :
दीक्षां विवाहं च विना विदध्यात् ।
पुष्य परेषा हि बलं हिनस्ति बलं
तु पुष्य स्य न हन्यु रन्ये ॥
: વિભાગ પહેલા