Book Title: Vishvarachna Prabandh
Author(s): Darshanvijay
Publisher: Charitra Smarak Granthmala

View full book text
Previous | Next

Page 12
________________ આ ગ્રંથ માટે ગુજરાતના જાણીતા ભક્તકવિ સાક્ષર શ્રીયુત લલિતજી અને સુપ્રસિદ્ધ હીંદી લેખક કૃષ્ણલાલ વર્માજી શું કહે છે? સમા દર્શન જૈનદૃષ્ટિ અને તેનાં તત્વદર્શન, હિનદની પ્રાચીન સંસ્કૃતિના શૃંગારરૂપ છે, એ વાર્તા સુન્દર રીતે સિદ્ધ કરનાર આ “વિશ્વરચના પ્રબંધ” નામે ખગોળ શાસ્ત્રને ગ્રન્થ છે. તેના આલેખક પરમપૂજ્ય મુનિ મહારાજ શ્રી દર્શનવિજયજી છે. તેમને પુણ્યસમાગમ મને પ્રથમ રાજકેટમાં સને ૧૯૧૯ માં થયેલે, ત્યારે સર્જન ઘટનાની રસકથા ચર્ચાતાં તેમના સાધુહદયની શીતળ છાયામાં મને આનન્દશાન્તિ મળેલાં. તેઓશ્રી સ્વરૂપે તત્ત્વવિચારક જેન તપસ્વી હોવાથી પ્રેત ગ્રન્થની દર્શન મીમાંસાને તેમણે સર્વ લેકહિત ચિંતનના રંગે રંગેલું છે, ને તેથી તેમાં તેમના વિશાળ વાંચન અને અવકન ઉજવળ રીતે અંકાયેલાં છે. - જૈન સંઘને અભિનન્દન ઘટે છે કે તેને માટે વિહરનાર આવા તસુ તપસ્વીએ ત્રિતાપહર વાણીમાં તેમનાં જ્ઞાનપરિશીલનનાં સામુદ્રિક મૌક્તિકો સર્વાલંકાર રૂપે ધરી રહેલ છે. તે આગામી સર્વધર્મ સમન્વયને શૃંગારશેતે. વિશ્વરચનાને પ્રશ્ન માનવમનીષાને પરમાભુત નિગૂઢરૂપ છે, છતાં પુરાતત્વ દૃષ્ટિવાળા સર્વકાલના અને સર્વ દેશના પ્રાજ્ઞાનિક અને વૈજ્ઞાનિકે તેને પ્રકાશમાં લાવવા સમર્થ મન્થન કરી રહેલ છે, તેથી જેન દૃષ્ટિનું આવુંતાવિક નિદર્શન ખગળ માર્ગર્શક થઈ રહે તેવું જ છે. કારણ કે તાત્કાલીન અને સમકાલીન દૃષ્ટિએ વિવાદાત્મક હોવા છતાં સર્વકાલીન સત્યથી જ ભરેલી હોય છે. વળી પુરાતત્વ દૃષ્ટિને હાલને એક પણ સર્વ સમન્વયને વધારે છે, તેથી પશ્ચિમના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 272