________________
તના સલાહકારે છે, કવિશ્રી લલિતાજી ની પ્રેરણાનું આ ફળ છે, ગાંધી વલ્લભદાસભાઈ અને શાહ કુંવરજીભાઈ અનન્ય મદદનીશે છે, ભાઈ ચંપકલાલે મારા કાચા ચિત્રને સુવ્યવસ્થિત કર્યા છે, સલત અમૃતલાલભાઈએ કાળજીથી મુક અને છપાવવાનું કરેલ છે, શ્રીયુત કમળશીભાઈએ ગ્ય સલાહ આપી છે, અને મુનિ શ્રી રંગવિમલજીએ આ ગ્રંથના પ્રચારમાં આવશ્યક ભાગ લીધો છે. આ દરેક મહાશયેના ગુણે કેમ ભૂલાય ?
આ ઉપરાંત માસ્તર લાલચંદ ગણેશ, સંઘવી ઉમેદચંદ અમીચંદ, ચિત્રકાર જે. પી. પટેલ, આનંદ પ્ર–પ્રેસ, અને બહાર પ્ર–પ્રેસના સહાયક જુની નેંધ લેવી એ પણ અસ્થાને નથી, અંતિમ
આ ગ્રંથમાં તુલનાત્મક દૃષ્ટિએ જે સત્ય લાગ્યું તેને ઉલ્લેખ કર્યો છે. વિષય વિશાળ છે, એટલે આ તે માત્ર પહેલે પ્રવેશ છે. અને કોઈ મહાશય સાયન્સ–વેધશાળાના અનુભવે લઈ અર્વાચીન પદ્ધતિને બરાબર વિચારી જુનાનવાની સામ્યતાથી વિશેષ સત્ય સ્વરૂપ જાહેરાતમાં લાવશે, એવી આશાનું કિરણ છે.
હવે વાંચક મહાશયને એજ ભલામણ છે કે–સત્યની તારવણું કરે, સમકાલીન સાધનોના અનુભવ મેળવી જગ• તમાં નગ્ન સત્યને પ્રચાર કરે, અને આ ગ્રંથમાં નહીં છણેલ આબતેમાં વિશેષ ફેટ કરે, એજ ઈચ્છાપૂર્વક વિરમું છું
जैनं जयति शासनम. ૨ ૧૯૮૩ વસંત પંચમી 2 લેખક.
' મુંબઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org