Book Title: Vishvarachna Prabandh
Author(s): Darshanvijay
Publisher: Charitra Smarak Granthmala

View full book text
Previous | Next

Page 9
________________ વાનું બન્યું. આ વિષયમાં નડીઆદ ઘેડા સ્કુલમાં તેના માસ્તરે સાથે વિચાર-વ્યપદેશ ચલાવ્યું, ત્યાંથી પણ મને ઘણું જાણવાનું મળ્યું. પરિણામે સં૦-૧૯૭૮ ની વસંત પંચમીએ આ નિબંધનું પુસ્તકરૂપે પરિણમન થયું. આત્માનંદ-પ્રકાશ જગતની સમક્ષ નિરસ દળદાર પથે મૂકવા કરતાં થડા બહુશ્રુતસમ્મત સજીવ વાગ્યે મૂકવાં એ વધારે કિંમતી છે. તેમ આ પુસ્તક પણ પરીક્ષકના વાતાવરણમાં પસાર કરી જનતાની સમક્ષ રજુ કરવું, અને તે માટે કઈ . પત્રમાં કટકે કટકે લેખરૂપે આપી વાંચકોની સલાહ મુજબ સુધારે છે કર; એમ પુસ્તકની પરિસમાપ્તિ થતાં જ વિચારે ઉદ્ભવ્યા તથા ફલિત થયા. . પ્રથમ વીરશાસનના તંત્રીશ્રીએ ભેટની બુક માટે આ પુસ્તકની માગણી કરી, પણ આ મગજનું માપ આંકનાર વિષય સંસારની માથાફેડથી કંટાળેલા મગજને જ આપનાર નવલિકાનું સ્થાન કેમ લઈ શકે? અંતે આ લેખ ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસના હાથમાં ગયે, જેમને આ બરાક પિતાના આત્માને ઘરને ચગ્ય લાગ્યું, અને તે તેના ૨૨-૨૩ તથા ૨૪ મા પુસ્તકમાં છયે. બીજી તરફથી શુદ્ધિકરણ પણ ચાલુ હતું. વલ્લભદાસભાઈ ગાંધીએ મારા મૂળ મેટરમાં કેટલાક સુધારે કર્યો છે. કે શેઠ કુંવરજી આણંદજી દરેક અંક વાંચી જે જે ખામી. જે જેવું લાગે તે લખી જણાવતા હતા. બેશક તેઓની સૂચના અનુસાર આવશ્યક સુધારા થયા છે, અને બીજા ઘણા વાંચ- ૬ કોએ પણ અવારનવાર ઘટતી સૂચનાઓ આપી છે. ' ' પ્રચારનું કારણ શું? રીતિo લખવા વખતે મને કલ્પનામાં પણ ન હતું કે– આ લેખ જનતામાં આકર્ષક થશે. હું લગારે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 272