________________
૧૦
૧૯૫૦માં આપણને માથાદીઠ રાજનું ૨૮૩ ગ્રામને બદલે માત્ર ૧૮૦ ગ્રામ દૂધ મળતું. પાંચ જ વરસમાં એ ઘટીને ૯૦ ગ્રામ થઈ ગયું.. પરદેશીઓએ અને તેમના શિષ્યાએ બઢઇરાદાથી નક્કી કરેલા પ્રમાણુના પણ માત્ર ત્રીજા ભાગ જેટલું એટલે કે રાજ ૧૯૦ ગ્રામ આછું દૂધ. ઉપલબ્ધ બન્યું.
કાઈનું રૂવાડä ફરકયુ" નહિ.
છતાં નવાઈની વાત એ છે કે અખો રૂપિયાની દૂધ-ચેાજનાઓમાં આવી વિનાશક પીછેહઠ છતાં સરકારી પ્રધાન, ખેતી અને પશુસંવર્ધન ખાતાના પ્રધાના, સચિવા, ચીક્ ડાયરેક્ટર, અમલદારા, અશાસ્રીઓ, ઉદ્યોગપતિઓ કે લેાકસભાના કે વિધાનસભાના સભ્યા, રાજદ્વારી પુરુષ કે પત્રકારા કાર્બનું રૂંવાડુંય ક્યુ નહિ. કોઈએ આ પીછેહઠ તરફ કે વેડફાઈ ગયેલા કરોડો રૂપિયા તરફ સાધારણ ચિંતા પણ વ્યક્ત કરી નહિ.
ઉદ્યોગામાં એકાદ ટકા ઘટાડાની વાત તે! ઠીક પણ ઉત્પાદનની ધારણા કરતાં એકાદ ટકા ઉત્પાદન ઘટે તા પણ ઉપર જણાવેલ તમામ વર્ગો હાહાકાર મચાવે છે, અને જાણે દેશ ઉપર ગજબની આફત આવી. પડી હાય તેવું વાતાવરણ ખડું કરે છે.
પરદેશીઓની પાતાના પશુધન માટેની કાળજી
પરદેશી ગાયા આપણા દેશમાંથી આયાત કરેલું ખાણુ ખાઈને આપણા માટે પેાતાનું દૂધ ફાજલ પાડી શકે છે. કારણ કે જેમ તેમને ખાણ પૂરતા પ્રમાણમાં મળે છે, તેમ ઘાસ પણ પૂરતા પ્રમાણમાં મળે છે, અને રાજ ખુલ્લામાં હરવાફરવાનું મળે છે. પશુએ પછી તે કાઈ રીનાં હોય, કે માલધારીનાં હાય કે કોઈ ખાનગી વ્યક્તિનાં હાય, તેમને રાજ એત્રણ માઈલ ફરવાનું જોઈએ-જ. તા જ તેમની તંદુરસ્તી અને દૂધ. આપવાની ક્ષમતા જળવાઈ રહે. જ્યાં સુધી આપણે ત્યાં ઘેર ઘેર ગાયા હતી ત્યાં સુધી દરેક ગામને પોતાનાં ચરિયાણા હતાં. અને ગાયોલે’સાને રાજ ચારથી છ-આઠ માઈલ ફેરવાનું મળતું, જેથી તેમની તંદુરસ્તી અને દૂધ આપવાની ક્ષમતા જળવાઈ રહેતાં,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org