Book Title: Vishvamangal Granthmala Part 04
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ અને આપણી ગાયની, આપણુ માલધારીઓની અને હિંદુઓની ધાર્મિક ભાવનાની દુનિયાભરમાં બદાઈ કરે છે. અહીં ખાણની નિકાસના છેડા આંકડા નીચે આપ્યા છે જે બતાવે છે કે કેટલા મોટા જથ્થામાં આપણું સરકાર આપણું પશુઓના હિતની અવગણના કરીને અને એ રીતે સમગ્ર પ્રજાના હિતની અવગણના કરીને આપણાં પશુઓને ખેરાક પરદેશી પશુઓને ખવડાવવા નિકાસ કરે છે અને પછી એ ખેરાક ખાઈને પરદેશી ગાયે દૂધ આપે છે તેનાં વખાણ કરે છે. ખાણની નિકાસના થોડા આંકડા - વરસ ટન . ૧૫૩–૫૪ ૬૮૮૩ ૧૫૪–૫૫ ૬૪૫૨૩ ૧૯૫૫-૫૬ ૨૩૧૪ર૭ ત્રણ જ વરસમાં ખાણની નિકાસ ૩૩ ગણું વધારી દેવામાં આવી. ખાણની નિકાસના દર વરસના આંકડા લખવા બેસીએ તે એક પુસ્તક જેટલી જગા રોકાય, પણ આ નિકાસ કેટલી ઝડપથી વધારવામાં આવી, કેટલા મોટા પ્રમાણમાં થાય છે અને ક્યા કયા દેશમાં કેટલા પ્રમાણમાં થાય છે તેને ખ્યાલ નીચે આપેલ જૂન, ૧૯૯૬ થી માર્ચ ૧૯૬૭ સુધીના માત્ર દસ મહિનાની નિકાસના આંકડાથી આવશે. ચાખાની ભૂકી અને ઘઉંની શૂલી પ૪૫૫૧ ટન ખેળ............... ........૬૬૯૧૫૯ ટન , ખાની ભૂકી અને ઘઉંનું ભૂસું (યૂલી) દસ જ મહિનામાં ક્યા ક્યા દેશમાં અને કેટલા પ્રમાણમાં નિકાસ કરવામાં આવી તેની વિગત (ટનમાં): દેશનું નામ ચોખાની ભૂકી ઘઉંનું ભૂરું કુલ હંગેરી ૧૯૯ બેહરીન ૨૪૫ આઈરિશ પ્રજાસત્તાક ૩૦૬ ३०१ ૨૬૬૩ ૨૬૬૩ ૨૪૫ જાપાન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 314