Book Title: Vishvamangal Granthmala Part 04
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 9
________________ જે તેને જીવવા દેવામાં આવે તે તેના જીવન દરમિયાન આશરે ૧૦ બચ્ચાં આપે છે. સાધારણ રીતે આમાં પાંચ વાછડા હોય, પાંચ. વાછડી હેય. એટલે એક ગાયના પાંચ વાછડા અને પાંચ વાછડી જન્મી. શતાં જ નથી. આમ એક ગાય પાછળ ૧૧ જી ઓછા થાય છે. ઉપરાંત એક ગાયનું ૫૦ ટન છાણમૂતરરૂપી ખાતર દેશ ગુમાવે છે. આમ આ નુકસાનીને ગુણાકાર થયા જ કરે છે. . જ્યાં સુધી કરી ન હતી, દૂધ વેચવામાં અને ગાય વેચવામાં પાપ મનાતું, ત્યાં સુધી માલધારીએ ગાયે વેચતા નહિ, પણ તેમના વાછડાઓને બળદ તરીકે ઉછેરી, કેળવીને ખેડૂતોને વેચતા. ઘી વેચતા દૂધને મા બનાવીને વેચતા, અને છાણ પણ વેચતા. પરંતુ વધતી મેઘવારી અને ચરિયાણ કપાઈ જવાથી ઘાસચારાની. ' વધતી જતી ખેંચને લીધે માલધારીઓને ગાયે વેચવાની ફરજ પડતી. હતી. અને ભારતનું પશુધન ઝપાટાબંધ કપાતું જતું હતું. ડેરી એ ગામડાં. અને કતલખાનાંને જોડનારી કડી બની ગઈ. પશુઓ ગામડાંઓમાંથી ડેરીમાં અને ડેરીમાંથી કતલખાને જેવા લાગ્યાં. આ કારમી કતલની અસર દૂધ. ઘી, ખાતર, બળતણ તથા બળદના પુરવઠા ઉપર, રોજગારી ઉપર અને. ચીજવસ્તુઓના ભાવ ઉપર પણ પડવા લાગી. ડેરીમાં શ્રેષ્ઠ ઓલાદની ગાયે જ લઈ જવામાં આવતી એટલે શ્રેષ્ઠ ઓલાદના બળદની, શ્રેષ્ઠ ઓલાદના ધણખૂટની પિદાશ અટકી પડી. ખેતી નીચે વધુ ને વધુ જમીન લઈ જવામાં આવતી હતી. ગામડિએના ગૃહઉદ્યોગોને તેમ જ ગ્રામઉદ્યોગને ચક્કસ આર્થિક નીતિ. વડે ભાંગી નાખવામાં આવતા હતા. એટલે એ બેકાર કારીગરે જમીન તરફ વળતા હતા. આમ જ્યારે બળદની અને ખાતરની જરૂરિયાત. વધતી જતી હતી ત્યારે જ તેમને પુરવઠે કાપી નાખવામાં આવ્યો. હવે જે બળદની જોડી ૧૦ એકર જમીન ખેડતી તેને ૩૦ એકર જમીન ખેડવી પડતી. એટલે સારા વાછડાની માંગ વધતી જતી હતી, માલધારીઓ માગે તેટલી કિંમત આપીને ખેડૂતે વીણી વીણીને સારા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 314