Book Title: Vishvamangal Granthmala Part 04
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 8
________________ 3 આવતાં જ ડેરીના માલિક તે બચ્ચાં કસાઈને વેચી નાખે. કારણ કે ડેરી તા વેપારી ષ્ટિએ ચાલતી હેાય. ડેરીવાળા પાસે ૧૦૦ ગાય કે @'સ હોય. તેમનાં બચ્ચાં રાજ ઓછામાં ઓછું એક લિટર દૂધ ધાવે તાપણુ ડેરીને સા લિટર દૂધ આછું થાય. તે દિવસોમાં દૂધના ભાવ પચીસ પૈસે લિટરના હતા. વાછરડાં રાજ પચીસ રૂપિયાનું સો લિટર દૂધ ધાવી જાય. ગાય કે ભેંસ ખસે દિવસ દૂધ આપે તે ખસા દિવસમાં વાછરડાં પાંચ હજાર રૂપિયાનું દૂધ પી જાય, તે ડેરીવાળા કેમ સહન કરે ? પાંચ હજાર રૂપિયાનું દૂધ વાછરડાઓને પી જવા દેવું તેના કરતાં તેમને કસાઈને વેચી દઈને ખસે-પાંચસે રૂપિયા મેળવી લેવા અને પાંચ હજાર રૂપિયાનું દૂધ બચાવવું એવી ગણુતરી ડેરીવાળા કરે તેમાં આશ્ચર્ય શું છે ? ગાય અને ગાયના દૂધને વેપારની ચીજ (commercial commodity) તરીકે સ્વીકૃતિ આપ્યા પછી ખીજા કોઈ વિચારની અપેક્ષા જ કેમ રહે ? એટલે ગામડામાંથી ગાય કે ભેંસ ડેરીમાં આવતાં જ તેનાં ખચ્ચાં કસાઈને વેચીને પૈસા રોકડા કરીને દૂધ ખચાવી લે. નાનાં વાછરડાં કે વાછરડાઓની કિ'મત પણ સારી ઊપજે. કારણ કે તેમનું માંસ કામળ હાઈ વધુ સ્વાદ્ર્ષ્ટિ લાગે, અને તેમનાં ચામડાં પણુ મુલાયમ હેાવાથી તેમની કિંમત સારી ઊપજે અને ૨૦૦ થી ૨૫૦ દિવસની અંદર પેલી ગાય કે ભેંસ પણ વસૂકી જાય (વસૂકી જાય એટલે ક્રીથી વિયાવાના ૯૦ થી ૧૦૦ દિવસ સુધી દૂધ આપતી બંધ થાય) એટલે ૩ થી ૪ મહિના તેને મક્ત ખવડાવવાને બદલે તેને પણ કસાઈને વેચી નાખે. આમ દર વસે ૧૦૦ ગાય-Àંસની એક ડેરી કતલખાનાને ૨૦૦ પ્રાણીઓ કાપવા માટે પૂરાં પાડે. ડેરીએ દ્વારા નુકસાનની પરંપરા પણ નુકસાન ત્યાં જ નથી અટકાતું. ડેરીઓમાં આવનારી તમામ ગાયા કે ભેંસ પહેલા અથવા ખીજા વિયાતરની હોય છે. ડેરીમાંથી પ્રથમ તેમનું ખચ્ચું' અને પછી તે પોતે કતલખાને જઈને કતલ થાય છે ત્યારે તેના વ ંશવેલા જ નાશ પામે છે. તે નિર્દેશ જાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 314