Book Title: Vishvamangal Granthmala Part 04 Author(s): Veishankar Murarji Vasu Publisher: Kamal Prakashan View full book textPage 6
________________ [૨૭] શું આજે પણ પરદેશી ગુલામી ? ગાય અને દૂધના વેપારની શરૂઆત અંગ્રેજી શાસને ચરિયાણાનું નિકંદન કાઢવાથી અને તેનાં પશુઓવિરાધી પગલાંથી ગાય અપવાદરૂપ ઘરોમાં જ રહી. દૂધની આવશ્યકતા તે દરેક ઘરને હોય જ. દૂધ વેચવું એ પાપ છે એવી ભાવના નાશ પામી ચૂકી. કારણ કે દૂધની આવશ્યકતાએ દૂધ માટે વિસ્તૃત ખજાર ઊભું કર્યું હતું. આ મજાર માટાં શહેર પૂરતું જ હતું, કારણ કે નાનાં ગામડાંઓમાં હવે લેાકેા પાસે દૂધ ખરીદવા પૈસા ન હતા અને ૧૦૦-૨૦૦ માણસની વસ્તીવાળાં લાખા ગામેામાં દૂધને વેપાર કરીને કોઈ પાતાની આજીવિકા ચલાવી શકે નહિ. ભારતમાં ત્રણ લાખ ગામડાં એવાં છે જ્યાં ૫૦૦ માજીસથી ઓછી વસ્તી છે. આવાં ગામમાં દૂધના વેપાર ચાલી શકે નિહ. અંગ્રેજી શાસનની ભારત વિાષી નીતિથી ગામડાંઓમાં ગાય માત્ર શ્રીમંત ખેડૂત કે શ્રીમંત વેપારીઓના ઘરમાં મચી હતી. અથવા માલધારીઓ પાસે હતી. શહેરોમાં દૂધની ડેરીઓ શરૂ થઈ એટલે ડેરીવાળાઓને ડેરીઓ માટે ગાયાની અને ભેંસાની જરૂર પડી અને દૂધના વેપાર પાછળ ગાયાને વેપાર પણ શરૂ થયા. ડેરીવાળાઓએ ગામડાંઓમાંથી માલધારીઓની શ્રેષ્ઠ ગાયા અને ભેંસ ખરીદી શહેરામાં લાવી દૂધના વેપાર શરૂ કર્યાં. તેા ખીજી તરફથી ૪-૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 314