Book Title: Vishsthanak Tap Aradhana Vidhi
Author(s): Kailaschandravijay
Publisher: Guru Gunanuragi Bhaktavarg
View full book text
________________
શ્રી વીશરસ્થાનક તપ સવારના પડિલેહણની વિધિ :- અમા. ઈચ્છા. ઈરિયાવહિયં પડિક્કામિ? ઈચ્છે, કહી ઈરિયાવહિયા સંપૂર્ણ કરવા. જુઓ પૃષ્ઠ નં. : ૫૮ માં પછી ખમા. ઈચ્છા. પડિલેહણ કરું? ઈચ્છે, કહી મુહપત્તિનું પડિલેહણ કરી પછી. ચરવળો, કટાસણું, કંદોરો અને ધોતીયું, એમ પાંચવાના (વસ્ત્રો) પડિલેહી. ખમા. ઈચ્છા. ઈરિયાવહિયં પડિક્કામિ? ઈચ્છે કહી ઈરિયાવહિયા સંપૂર્ણ કરવા. ખમા. ઈચ્છકારી ભગવન્! પસાય કરી પડિલેહણા પડિલેહાવોજી! ઈચ્છે, કહી વડીલનું ઉત્તરાસણ (એસ) પડિલેહી ખમા. ઈચ્છા. ઉપધિ મુહપત્તિ પડિલેહું? ઈચ્છે, કહી મુહપત્તિ પડિલેહી ખમા. ઈચ્છા. ઉપધિ સંદિસાહું? ઈચ્છ, ખમા. ઈચ્છા. ઉપધિ પડિલેહું? ઈચ્છે. કહી બાકીના માગુ કરવા જતાં પહેરાવાનું વસ્ત્ર, કામળી વિગેરે પડિલેહીં, ફક્ત કાજો લેનારે દંડાસણ યાચી (માંગી) તેનું પડિલેહણ કરી. ઈરિયાવહિયા સંપૂર્ણ કરવા. પછી કાજો લેવો. એ કાજાની અંદર જીવજંતું જોઈને ત્યાં જ ઉભા રહી ઈરિયાવહિયા સંપૂર્ણ કરવા. પછી જયણાપૂર્વક કાજો યોગ્ય જગ્યાએ “અણજાણહ જસુગ્રહો” એમ મોઢેથી બોલીને પરઠવીને પછી “વોસિરે, વોસિરે, વોસિરે” કહેવું પછી ગમણાગમણે કરવા. '
ગમણાગમણે આલોવવાનો વિધિ - ઠલ્લે-માત્રુ ગયા પછી કે ઉપાશ્રયથી સો ડગલા બહાર ગયા પછી કરવાની વિધિ
ઈરિયાવડિયા સંપૂર્ણ કરવા. પછી ખમા. ઈચ્છા. ગમણાગમણે આલોઉં? ઈચ્છ,
ઈર્ષા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન ભંડમત્ત નિફખેવા સમિતિ, પારિષ્ઠાપનિકા સમિતિ, મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ એ પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ અષ્ટ પ્રવચન માતા શ્રાવકતણે ધર્મે સામાયિક પોસહ લીધે રૂડી પેરે પાળી નહીં ખંડણા વિરાધના હુઈ હોય તે સવિ હુ મન-વચન-કાયાએ કરી મિચ્છા મિ દુક્કડમ્. પછી દેવવંદન કરવું. (પેજ નં. ૫૮ થી ૭૦માં જુઓ)
રાઈ મુહપત્તિ પડિલેહવાની વિધિઃ- ખમા. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઈરિયાવહિયં પડિક્કામિ? ઈચ્છે. કહી ઈરિયાવહિયા સંપૂર્ણ કરવા. પછી ખમા. ઈચ્છા. રાઈ મુહપત્તિ પડિલેહું? ઈચ્છ, કહી મુહપત્તિ પડિલેવી બે વાંદણા લેવા.
સુગુરુ વાંદણાં - ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં, જાવણિજ્જાએ નિસાહિઆએ, અણુજાણહ મે મિઉમ્મહ નિસહિ, “અહો-કાય, કાય-સંફાસ, ખમણિજ્જો. ભે! કિલામો ! અપ્રકિલતાણું બહુ સુભેણ, ભે! રાઈ એ વઈર્કતા?

Page Navigation
1 ... 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166