Book Title: Vishsthanak Tap Aradhana Vidhi
Author(s): Kailaschandravijay
Publisher: Guru Gunanuragi Bhaktavarg

View full book text
Previous | Next

Page 163
________________ ૧૩૬ શ્રી વીશસ્થાનક તપ / શાસન સમ્રાટ્ શ્રી વિજય નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરિભ્યો નમઃ // . ધર્મરાજા પ.પૂ.આ.દેવ શ્રી વિજ્ય કસ્તૂરસૂરીશ્વરજી મહારાજની જન્મશતાબ્દી પ્રસંગે પરાગણ વંનાવલિ, श्रीनेमिसूरिभगवच्चरणं पवित्र, विज्ञानसूरिप्रवरं गुणिनां वरेण्यम् कस्तूरसूरिगुरुराजबुधावतंसं, नित्यं नमाम्युषसि भीमभवाब्धितारम् ॥. सरलो सहावो, परमो पहावो, विणये वियासो, हियए पयासो; . वयणेसु सिद्धी, सुयणे पसिद्धी, विणयेण वंदे, सूरिकत्थूरं तं ॥१॥ सिद्धान्तार्थ महासिन्धुः, गीतार्थानां धुरन्धरः, कस्तू रसूरिराजोऽसौ, जीयात् प्राकृतविद्वरः ॥२॥ હે ધર્મરાજા ગુરુદેવ પ્યારા, છો આપ નિત્યે ભવ તારનારા, કસ્તૂર સદ્ગન્ધ સુવાસનાથી, આત્મા અમારો કરજો સનાથી. ||૩|| શુભ શાનના સલ્ફળરૂપે જે, શુદ્ધ સંયમને વર્યા, વિજ્ઞાનના વરતત્ત્વ લઈને, પુષ્ટ આગમમાં થયા, સિતધ્યાન અનલે અશુભ કર્મો, જેમણે ક્ષણક્ષણ દહા, તે વિજય કસ્તૂરસૂરિ પ્રણમું, દિવ્યસૌરભ જે લા. //૪ll જે હની કાયાતણી છાયા, હતી બહુ શર્મદા, ને સ્નેહી વત્સલતા ભરેલી, જે હની વાણી સદા; જ્ઞાન તણા સાગર છતાં પણ, માન ના જરીયે કદા, તે વિજય કસ્તૂરસૂરિ ચરણે, વંદના હો જો મુદા. પી મહાવિદેહના સંત જાણે, મળ્યા ભરતના ક્ષેત્રમાં, એ ગુરુના જેણે ચરણ સેવ્યા, ધન્ય ધન્ય બની ગયા, છેવટ સુધી જે હાથમાં, પાના હતા આગમતણા, એવા ગુરુ કસ્તૂરસૂરિને, કોટી કોટી વંદના. ૬. રચયિતા : પ.પૂ.આ.શ્રી વિજય સોમચંદ્રસૂરીશ્વરજી મ.સા.

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166