________________
શ્રી દશવૈકાલિક શ્રુતસ્કંધે દિન - ૧૫ નંદિ - ૨. દિન
|| ૨ | ૩ | ૪ | ૫ | ૬ | ૭ | ૮ | ૯ | ૧૦ ૧૧ ૧ ૨ | ૧૩ ૧૪] ૧૫ અંધ્યયન શ્ર.. | ૨ | ૩ | ૪ | ૫ | ૬ | ૭ | ૮ | ૯ | ૯ | ૧૦ ૧૧ | ૧૨ |
' | ૯ | ૧૦ ૧૧ | ૧૨ | શ્રત. | શ્રત. નં.-૧
પ્ર.ચુ. | ક્રિ.ચુ. સમુ. | અ.નં. ઉદ્દેશા | ૦ ૦ ૦ ૦ ૧/૨| | | | ૧/૨ | ૩/૪| ૦ ૦ | 0 | ૦ ૦. કાઉસ્સગ્ય તપ-૪| ૩ | ૩ | ૩ | ૯ | ૩ | ૩ | ૩ | ૭ | ૮ | ૩ | ૩ | ૩ | તપ૧ તપ૧
O વડી દીક્ષા પૂર્વે કરાતા જોગમાં આવશ્યક સૂત્રના જોગની આઠ દીવસની વિધિ પૂર્ણ થયા પછીછે જો જોગ સળંગ ચાલતા હોય તો નવમા દીવસે દશવૈકાલિકના જોગની શરૂઆત થશે. O જો વિશ્વ ના જોગ પછી નિક્ષેપ કર્યો હોય (જોગમાંથી બહાર કાઢેલા હોય) તો પેજ ૧૬ થી ૧૮ મુજબની યૌપ્રવેશ
ધ ફરીથી કરાવવી. જો નિક્ષેપ ન કર્યો હોય અને જોગ સળંગ ચાલતા હોય તો પ્રવેશવિધિ ન કરાવવી. D દશવૈકાલિકના જોગના પ્રવેશ દીવસે નંદીની વિધિ કરાવવાની આવે ત્યારે નાણ માંડી શકાય. O જોગવિધિ :- વસતિ શુદ્ધ કરાવવી. શિષ્ય આવીને કહે “ભગવદ્ સુદ્ધા વસહિ” (ગુરુ) ‘તહૃત્તિ' કહે – સ્થાપનાજી ખુલ્લા કરી - તેની ચારે દિશામાં એક-એક નવકાર ગણવા પૂર્વક ત્રણ પ્રદક્ષિણા આપે
ખમાસમણ દઈ ‘ઇરિયાવહીય’ કરે. ઇરિયાવહી બાદ આદેશ માંગે- ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! વસહ પવેલું ? (ગુ.) પવેહ. (શિ.) ઇચ્છે કહે.
ખમાસમણ દઇ - ભગવદ્ ! સુદ્ધા વસતિ (ગુ.) તહત્તિ. પછી નંદવિધિ કરાવવી – પૃષ્ઠ ૧૮ થી ૨૧ મુજબ. તેમાં સાવશ્યક ને સ્થાને ટશવૈવાનિ બોલવું.
વિધિસંગ્રહ-૧-(દશવૈકાલિકસૂત્ર જોગવિધિ)
[૩] (૩૩)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org