Book Title: Vidhi Sangraha
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 144
________________ સુધી, કરી, પારી, પ્રગટ લોગસ્સ કહે. ને ત્યારબાદ ઇશાન ખૂણા સન્મુખ બેસી નવકાર મંત્રની બાંધી નવકારવાળી ગણવી. પ્રશસ્તિ પૂજ્ય આગમોધ્ધારક આચાર્યશ્રી આનંદસાગર સૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પ્રશાન્તમૂર્તિ પૂ. ગચ્છાધિપતિ આચાર્યશ્રી માણિક્ય સાગર સૂરીશ્વરજી મહારાજની શુભનિશ્રામાં સાગર સમુદાયમાં આચાર્ય, ઉપાધ્યાય, પંન્યાસ ગણિ વિગેરે અનેક પદવીઓ થઇ છે. તેઓશ્રીના અનુભવ મુજબ પૂ. આ. દેવશ્રી કંચનસાગરસૂરિજી મ.સા. આદિ વડીલ આચાર્ય ભગવંતો દ્વારા મળેલ વિધિ મુજબ પૂજ્ય વર્તમાન ગચ્છાધિપતિ આચાર્યશ્રી સૂર્યોદયસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબના માર્ગદર્શન, સુધારણા અને સુચનો અનુસાર પૂ. આ. શ્રી પ્રમોદસાગરસૂરીશ્વરજી મ.સા. દ્વારા સમગ્ર વિધિ સંગૃહીત કરી અને મુનિ દીપરત્ન સાગરે તેનું સંકલન કર્યું. ત્રિવિધ - ત્રિવિધ મિચ્છામિદુક્કડમ્ સહ આ પ્રમોદ સાગરસૂરિ મુનિ દીપરત્નસાગર ૨૦૫૩, જેઠ સુદ-૩, ગુરુ, ૧૩-૬-૨૦૦૨ વીર સંવત-૨૫૨૮ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ (૧૪ ૭) વિધિસંગ્રહ-૧-(પદપ્રધાન વિધિ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154