Book Title: Vidhi Sangraha
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
(૧૪૮)
વિધિસંગ્રહ-૧-(પદપ્રધાન વિધિ)
* વ્રત ઉચ્ચારણ વિધિ «
- પહેલાં દીક્ષાવિધિમાં લખ્યા મુજબ નાણ માંડવી. (જુઓ-પૃ. ૫) 2 વ્રત લેનારે હાથમાં શ્રીફળ લઈ નાણને નવકાર ગણવાપૂર્વક ત્રણ પ્રદક્ષિણા દેવી - પછી ઇરિયાવહી પક્રિમી, ખમા દઈ, મુહપત્તિ પડિલેહવી.
- ખમાઇ ઇચ્છકારી ભગવન્! તુહે અર્ડ દ્વાદશવ્રત આરોવાવણી નંદિ કરાવણી વાસનિક્ષેપ કરો. (ગુરુ) કરેમિ (શ્રાવક) ઇચ્છે (કહે). ગુ. વાસક્ષેપ કરે.
– ખમા ઇચ્છકારી ભગવન્! તુમ્હ અખ્ત દ્વાદશવ્રત આરોવાવણી નંદિ કરાવણી દેવ વંદાવો. (ગુરુ) વંદામિ. (શ્રાવક) ઇચ્છે. (પૃષ્ઠ ૯ થી ૧૧ મુજબ જયવિયરાય સુધીનું દેવવંદન કરાવવું) પછી નાણને પડદો કરાવી બે વાંદણા દેવડાવવા.
- પડદો દૂર કરી. ખમાળ ઇચ્છકારી ભગવદ્ દ્વાદશવ્રત આરોવાવણી નંદી કરાવણી દેવ વંદાવણી, નંદીસૂત્ર સંભળાવણી, કાઉસ્સગ્ન કરાવો. (ગુરુ) કરે. (શ્રા.) ઇચ્છે. દ્વાદશવ્રત આરોવાવણી નંદી કરાવણી દેવ વંદાવણી નંદીસૂત્ર સંભળાવણી કરેમિ કાઉસ્સગ્ગ. (સાધુ-શ્રાવક બંને) એક લોગસ્સ સાગરવર ગંભીરા સુધીનો કાઉસ્સગ્ન કરે, પછી પ્રગટ લોગસ્સ કહે.
> ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! નંદિસૂત્ર સંભળાવોજી. (ગુરુ) સાંભળો. (શ્રાવક) ઇચ્છે (કહે.) પછી (ગુરુ) ખમા દઈ, ઇચ્છા, સંદિ0 ભગ0 નંદિસૂત્ર કહ્યું? (ગુરુ.) ઉભા રહી ત્રણ નવકાર ગણવારૂપ નંદિ બોલી, વાસક્ષેપ કરે
– પછી પૃષ્ઠ ૧૨ અને ૧૩માં છે તે રીતે સમ્યકત્વ ઉચ્ચરાવે
* શ્રાવક ખમા) દઈ બોલે - ઇચ્છકારી ભગવત્ પસાય કરી વ્રતદંડક ઉચ્ચરાવોજી. પછી ગુરુ. જે-જે વ્રત ઉચ્ચરાવવાના હોય તે-તે વ્રતનો આલાવો નીચે લખ્યા મુજબ નવકાર ગણવા પૂર્વક ત્રણ વખત ઉચ્ચરાવે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154