Book Title: Vidhi Sangraha
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
* બારવ્રતના આલાવા *
[વ્રત-૧-સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત ઃ-]
અહä ભંતે ! તુમ્હાણું સમીવે થુલગ પાણાઇવાય સંકપ્પઓ, નિરાવરા ં નિરવેમાંં પચ્ચક્ખામિ, જાવજ્જીવાએ જાવગહિયભંગેણં; દુવિહં તિવિહેણં; મણેણં; વાયાએ, કાએણં; ન કરેમિ; ન કારવેમિ; અઇએં નિંદામિ; પડિપુત્રં સંવરેમિ; અણાગયં પચ્ચશ્ચિમ તંજહાદવ્યઓ; ખિત્તઓ; કાલઓ; ભાવઓ; દત્વઓણું ઇમં થુલગ પાણાઇવાયં નિરાવરાહં પચ્ચખામિ; ખિત્તઓણં ઇત્યં વા અન્નત્યં વા; કાલઓણં જાવજ્જીવાએ; અહાગહિય ભંગેણં, ભાવઓણં જાવગ઼હેણં ન ગહિામિ જાવછલેણ ન છલિજ્જામિ જાવસન્નિવાએણં નાભિભવિજ્ઝામિ જાવઅન્તેણં વા કેણય રોગાણંકાઇણા એસ પરિણામો ન પરિવડઈ, તાવમેયં થુલગ પાણાઇવાયું પન્નતં; નન્નત્થ રાયાભિઓગેણં ૧; ગણાભિઓગેણં ૨; બલાભિઓગેણં ૩; દેવાભિઓગેણં ૪; ગુરૂ નિગ્ગહેણં ૫; વિત્તિકંતારેણું ૬; અરિહંતસિમ્ભયં સિદ્ધસિક્ખયં; સાહુસિયં; દેવસિધ્મય, અપ્પસિયં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં મહત્તરાગારેણં સવ્વસમાહિવત્તિયાગારેણં વોસિરામિ
[સૂચના :– હવે બીજાથી બારમાં વ્રતના આલાવામાં ઇત્યાદિ શબ્દ છેલ્લે આવે છે. ત્યાં વ્રત ઉચ્ચરાવતી વખતે ‘ઇત્યાદિ’ ન બોલતા ‘દુવિહં તિવિહેણં' પછી પહેલા વ્રતના આલાવામાં આવતો આખો પાઠ બોલવો.]
[વ્રત– ૨ -સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત :-]
અહન્ન ભંતે ! તુમ્હાણું સમીવે થુલગ મુસાવાયું જીહા છેઆઇહેઉ કન્નાલીઆઈએ પંચવિહં મુસાવાય પચ્ચક્ષમ દિક્ષન્નાઈઅવિસયે જાવજ્જીવાએ દૃવિહં તિવિહેણું ઇત્યાદિ.
[વ્રત-૩-સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત :-]
અહ× ભંતે ! તુમ્હાણું સમીને થુલગ અદિન્નાદાણું ખત્તખણણાઇયં ચોરંકારકર, રાયનિગ્ગહકર; સચિત્તાચિત્તાઈ વત્થ વિસર્યં પચ્ચક્ખામિ જાવજીવાએ દુવિહં તિવિહેણ ઇત્યાદિ.
(૧૪૯)
વિધિસંગ્રહ-૧-(પદપ્રધાન વિધિ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154