Book Title: Vidhi Sangraha
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 149
________________ (૧૫૨) * તીર્થમાળ પહેરાવવનો વિધિ * પહેલા નાણને ત્રણ નવકાર ગણવાપૂર્વક ત્રણ પ્રદક્ષિણા દેવી. પછી ખમા૦ દઈ ઇરિયાવહી પડિક્કમી એક લોગસ્સનો કાઉ૦ કરી પારી પ્રગટ લોગસ્સ કહેવો. વિધિસંગ્રહ-૧ -(પદપ્રધાન વિધિ) ખમા૦ દઈ ઇચ્છા૦ સંદિ∞ ભગત મુહપત્તિ પડિલેહું ? ગુરુ કહે પડિલેહો. શિષ્ય કહે ઇચ્છું. પછી ખમા૦ દઈ ઇચ્છકારી ભગવન્ ! તુમ્હે અમાંં તીર્થમાલ ઓરાવાવણીય નંદિકરાવણીય વાસનિક્ષેપ કરો, એમ જ્યારે શિષ્ય કહે ત્યારે ગુરુ ત્રણ નવકાર ગણવાપૂર્વક વાસનિક્ષેપ કરે. પછી ખમા∞ દઈ ઇચ્છકારી ભગવન્ ! તુમ્હે અમાં તીર્થમાલ આરોવાવણીય નંદિકરાવણીય દેવ વંદાવેહ એમ કહે ત્યારે ગુરુએ શિષ્યને પોતાના ડાબા પડખે રાખી આ પુસ્તકના પૃ-૧૮ થી ૨૧માં લખ્યા પ્રમાણે ચૈત્યવંદનથી માંડી સંપૂર્ણ જયવીયરાય પર્યંત વિધિ કરાવવી. તે પછી નાણને પડદો કરાવી, વાંદણા બે દેવા. પછી ખમા∞ દઈ ઇચ્છકારી ભગવન્ ! તુમ્હે અમાંં તીર્થમાલ આરોવાવણી, દેવવંદાવણી, નંદિકરાવણી, નંદિસૂત્રસંભલાવણી કાઉસ્સગ્ગ કરાવો. ગુરુ કહે કરેહ. શિષ્ય કહે ઇચ્છે તીર્થમાલઆરોવાવણી, નંદિકરાવણી, દેવવંદાવણી, નંદિસૂત્રસંભલાવણી કરેમિ કાઉસ્સગં. ગુરુ પણ ખમાજ દઈ ઇચ્છાઇ સંદિ∞ ભગવન્ ! તીર્થમાલ આરોવાવણી નંદિસૂત્ર કઢાવણી કાઉસ્સગ્ગ કરું ? ઇચ્છું, તીર્થમાલ આરોવાવણી, નંદિસૂત્ર કઢાવણી, કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ કહી ગુરુ-શિષ્ય બન્ને જણે લોગસ્સનો કાઉસ્સગ્ગ સાગરવરગંભીરા સુધી કરી પારી પ્રગટ લોગસ્સ કહેવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154