Book Title: Vidhi Sangraha
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
પછી શિષ્ય ખમાતુ દઈ કહે ઇચ્છકારી ભગવન્! પસાય કરી નંદિસૂત્ર સંભળાવોજી. ગુરુ કહે સાંભલો. શિષ્ય કહે ઇચ્છે. પછી ગુરુ ખમા દઇ કહે નંદિસૂત્ર કરું. પછી ગુરુ ઊભા રહી ત્રણ નવકાર છૂટા છૂટા ગણવાપૂર્વક તેના મસ્તકે ત્રણ વાર વાસક્ષેપ નાંખે. ગુરુ નિત્થારપારના હોહ કહે ત્યારે શિષ્ય ઇચ્છું કહેવું.
પછી ખમા દઈ ઇચ્છકારી ભગવન્! તુહે અડું તીર્થમાલ આરોહ. ગુરુ કહે આરોમિ. (અત્રે સંઘવીને માલ પહેરાવવી.) ખમા૦ દઈ શિષ્ય કહે સંદિસહ કિં ભણામિ ? ગુરુ કહે વંદિતા પહ.
ખમાદઈ શિખ્ય કહે ઇચ્છકારી ભગવદ્ ! તુહે અડું તીર્થમાલઆરોવિયં ઇચ્છામો અણુસલ્ડિં. ગુરુ કહે આરોવિયં આરોવિયં ખમાસમણાણે હત્થરં સુત્તેણં અત્થણં તદુભાયેણે સમ્મ ધારિજ઼ાહિ ગુરુગુણહિં વૃદ્ધિwાહિ નિત્થારપારા હોઠ. શિષ્ય કહે ઇચ્છે.
ખમા૦ દઈ, શિષ્ય કહે તુમ્હાણ પવેઇયં સંદિસહ સાહૂણં પવેએમિ. ગુરુ કહે પહ. ખમા દઈ, નાણને નવકાર ગણતા ત્રણ પ્રદક્ષિણા દેવી. (આ વખતે સકલ સંઘ વાસક્ષેપવાળા અક્ષત નાંખે) ખમા૦ દઈતુમ્હાણું પડયું સાહૂણં પવેઇયં સંદિસહ કાઉસ્સગ્ગ કરેમિ, ગુરુ કહે કરેહ. શિષ્ય કહે ઇચ્છે.
ખમા) દઈ, ઇચ્છકારી ભગવન્! તુહે અડું તીર્થમાલ આરોવણથં કરેમિ કાઉસ્સગ્ગ અર્થે કહી એક લોગસ્સનો કાઉસ્સગ્ગ સાગરવરગંભીરા સુધી કરી પારી લોગસ્સ કહેવો.
પછી ખમા દઈ અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડમ્ માંગે. પછી શિષ્ય ખમા દઈ કહે ઇચ્છકારી ભગવન્! હિતશિક્ષા પ્રસાદ કરોજી. (ગુ. હિતશિક્ષા આપે)
-*
*
(૧૫૩)
વિધિસંગ્રહ-૧-(પદપ્રધાન વિધિ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154