Book Title: Vidhi Sangraha
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 73
________________ વિધિસંગ્રહ-૧-(વડી દીક્ષા વિધિ) - પછી પુખરવરદી, સુઅરૂભગવઓ) વંદણવત્તિ, અન્નત્થ0 કહી, એક નવકારનો કાઉ૦ કરી, પારી ત્રીજી થોય. નવતત્ત્વયુતા ત્રિપદીશ્રિતા, રુચિજ્ઞાનપુણ્ય શક્તિમતા | વરધર્મકીર્તિ વિદ્યાડડનન્દાડડસ્ચાર્જનશીર્જીયાત્ llll -> પછી સિદ્ધાણંબુદ્ધાણં. કહી, શ્રી શાંતિનાથજી આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ, વંદણ) અન્નત્થ૦ કહી એક લોગસ્સ (સાગરવરગંભીરા સુધી) નો કાઉ૦ કરી, પારી નમોડ કહી ચોથી થોય કહેવી. શ્રી શાંતિઃ શ્રુતશાન્તિઃ પ્રાશાન્તિકોકસાવશાન્તિમુપશાન્તિમ્ | નયતુ સદા યસ્ય પદાઃ સુશાન્તિદાઃ સન્ત સન્તિ જને |૪ > શ્રી દ્વાદશાંગી આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ વંદણ) અન્નત્થ૦ એક નવકારનો કાઉ૦ કરી, પારી નમો, પાંચમી થાય. સકલાર્થ સિદ્ધિસાધન બીજોપાકા સદા ફુરદુપાકા | ભવાદનુપહત મહા તમોડપા દ્વાદશાહી વઃ ||૫|| - શ્રી શ્રુતદેવતા આરાધનાર્થ કરેમિ કાઉ૦ અન્નત્થ0 કહી એક નવી કાઉ૦ કરી, પારી, નમોડર્વત્ કહી છઠ્ઠી થાય. વદવદતિ ન વાગ્વાદિનિ ! ભગવતિ ! કઃ શ્રતસરસ્વતિ ગમેચ્છઃ રકત્તરફ, મતિવરતરણિસ્તુળ્યું નમ ઈતીહ //૬ > શ્રી શાસનદેવતા આરાધનાર્થ કરેમિ કાઉ૦ અન્નત્થ૦ એક નવ૦ કાઉ૦ કરી, પારી. નમોડતું. કહી સાતમી થાય. ઉપસર્ગવયવિલયનનિરતા, જિન શાસનવનૈકરતાઃ ! કૂતમિહ સમીહિતકૃતે સ્યુડ, શાસનદેવતા ભવતામ્ II૭ની > સમસ્ત વૈયાવચ્ચગરાણ સંતિગરાણ સમ્મદિઠિ સમાહિગરાણ કરેમિ કાઉસ્સગ્ગ. અન્નત્થ૦ કહી, એક નવી કાઉસ્સગ્ન કરી, પારી નમોહત્ કહી આઠમી થોય કહેવી. સંઘેડત્ર યે ગુરુગુણૌઘનિધે, સુરૈયા-નૃત્યાદિકૃત્યકરણેક નિબધ્ધકક્ષાઃ | તે શાન્તયે સહ ભવન્તુ સુરાઃ સુરભિઃ સદૃષ્ટયો નિખિલવિદન વિધાતદક્ષાઃ ૮. એક નવકાર પ્રગટ બોલીને, બેસીને નમુત્થણંઇ કહી જાવંતિ), ખમા, જાવંતકહી, નમો, પંચપરમેષ્ઠિ સ્તવન, ઓમિતિ નમો ભગવઓ, અરિહંત સિદ્ધાડડરિય વિઝાય ! વરસવ્વસાહુમુણિસંઘ, ધમ્મતિસ્થાવયણસ્સ ll૧// સપ્પણવ નમો તહ ભગવઈ. સુયદેવયાઈ સુયાએ I સિવસંતિ દેવયાણ, સિવાવયણ દેવયાણં ચ |૨|| For Private & Personal use only Jain Education Intemational www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154