Book Title: Vidhi Sangraha
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 136
________________ સપ્પણવ નમો તહ ભગવઇ, સુયદેવયાઇ સુહયાએ | સિવસંતિ દેવયાણે, સિવપયદેવયાણં ચ ||૨|| ઇન્ટાગણિજનેરઇય વરુણ વાઉ કુબેર ઇસાણા | બન્મોનાગુત્તિ દસહમવિ ય સુદિસાણ પાલાણ ||૩|| સોમ યમ વરણ વેરામણ વાસવાણ તહેવ પંચણહ I તહલોગમાલયાણુ, સૂરાઇગહાણ થ નવહે ||૪|| સાહંતસ્મસમર્ખ મક્ઝમિણે ચેવ ધમ્મણુઠાણું ! સિદ્ધિમવિશ્થ ગચ્છઉં, જિણાઇ નવકારઓ ધણિયે //પી પછી જયવીરાય સંપૂર્ણ કહેવા. ભગવાનને પડદો કરી ગુરુ સન્મુખ બે વાંદણા પડદો લઇ (ગુ.શિ.) ખમા દેવું. (૧) આ. પદ ઇચ્છાકારિ ભગવન્! તુહે અર્હ દધ્વગુણપwવેહિં અણુયોગ અણુજાવણ€ સૂરિપદારોહણë નંદિકરાવણિ વાસનિક્ષેપક રાવણિ દેવવંદાવણિ નંદિસૂત્ર સંભળાવણિ નંદિસૂત્ર કઢાવણિ કાઉસ્સગ્ગ કરાવેહ (કરૂ) (ગુ) કરાવેમિ (શિ.) ઇચ્છ. (ગુ.) કરેમિ ઇચ્છે (ગુ) (શિ.) (ઉભય) ખમાઈ દઈ ઇચ્છાકારેણ સંદિ૦ ભગવન્! દધ્વગુણ પવેહિં અણુયોગ અણુજાવણë નંદિકરાવણિ વાસનિક્ષેપ કરાવણિ દેવ વંદાણિ નંદિસૂત્ર સંભળાવણી નંદિ કઢાવણિ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ૦ એક લોગસ્સ સાગરવા ગંભીરા સુધી કરી, પારી, પ્રગટ લોગસ્સ કહેવો. ૦ (૨) વા. પદ, ગુ. શિ (બંને) ખમાતુ દઈ ઇચ્છકારિ ભગવન્! તુહે અર્લ્ડ વાચકપદ આરોવાવણિ નંદિકરાવણિ વાસનિક્ષેપકરાવણિ દેવંદાવણિ નંદિસૂત્ર સંભળાવણિ, નંદિસૂત્ર કઢાવણિ, કાઉસ્સગ્ન કરાવેહ (કરું) (ગુ.) કરાવેમિ (શિ.) ઇચ્છે, (ગુ.) (કરેમિ) ખમાઇ ઇચ્છાકારેણ સંદિ૦ ભગવદ્ ! વાચકપદ આરોવાવણિ નંદિકરાવણિ વાસનિક્ષેપ કરાવણિ દેવવંદાવણિ નંદિસૂત્ર સંભળાવણિ નંદિસૂત્ર કઢાવણિ કરેમિ કાઉસ્સગ્ગ. અન્નત્થ૦ એક લોગસ્સ સાગરવા ગંભીરા. સુધી કરી, પારી પ્રગટ લોગસ્સ કહેવો. (૩) પં. પદ, ગુ0 શિ૦ (બંને) ખમાળ ઇચ્છકારિ ભગવન્! તુહે અરૂં સવ્વાનુયોગ અણુજાણવણિ પંન્યાસ પદ આરોવાવણિ નંદિ કરાવણિ વાસનિક્ષેપ કરાવણિ દેવવંદ્યવણિ નંદિસૂત્ર સંભળાવણિ નંદિસૂત્ર કઢાવણિ કાઉસ્સગ્ગ કરાવેલ (કરું) (ગુ.) કરાવેમિ. (શિ.) ઇચ્છ. ((ગુ. કરેમિ) (ગુ. શિ. ઉભય) ખમા દઈ ઇચ્છકારેણ સંદિ૦ ભગવદ્ ! સવાનુયોગ (૧ ૩૯) વિધિસંગ્રહ-૧-(પદપ્રધાન વિધિ) Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154