Book Title: Vidhi Sangraha
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
(૧૪૪)
વિધિસંગ્રહ-૧-(પદપ્રધાન વિધિ) જ (૩) પં પદં ૧ નિષદ્યા, ૨ મંત્રપોથી, ૩ મંત્રપટ, ૪ માળા, ૫. પ્રથમવાસક્ષેપ, ૬, કામળ. * (૪) ગ. પદ. ૧-મંત્રપટ, ૨-મંત્રપોથી, ૩-માળા ૪-કમળ, પ-પ્રથમ વાસક્ષેપ.
(૧) આચાર્યપદ, (૨) વાચક પદ, (૩) પંન્યાસપદ લેનારને (ગુ.) ખમાઇ દેવડાવે (શિ.) ઇચ્છાકા, સંદિ0 ભગવન્! તુચ્છે અહં નિસ૩૪ સમર્પોહ (બોલી બોલનાર પદદાયક ગુ. મ. ને. નિષદ્યા પ્રથમ આપે.) (ગુ.) વાસક્ષેપ કરે પછી નિષદ્યા શિ. ને આપે, શિષ્ય નિષઘા ડાબા હાથ પર રાખી સમવસરણ તથા ગુ. મ. ને. ત્રણ પ્રદક્ષિણા દઇ ગુ0 મ.ની જમણી બાજુ નવી નિષઘા પર બેશે (બોલી બોલનાર કેસરની વાડકી ગુ. મ. ને વહોરાવે.)
a (૧) આચાર્ય થનાર શિ. ને જમણા કાને કેશરથી કુંડલ આલેખે. જમણા હાથે કાંડા પર કડું આલેખે અને ભુજા પર બાજુબંધ આલેખે પછી વાસક્ષેપ કરી ગુ0 મ0 નૂતન આર્ચાયને લગ્ન સમય (મુહર્ત) ધ્યાનમાં રાખી ચારપીઠ સંભળાવે. લગ્ન સમયે પાંચમી પીઠ સંભળાવે.
૦ (૨) વાચક-(ઉપા.) * (૩) પંન્યાસ, * (૪) ગણિને કાન પર વાસક્ષેપ કરી, કાનમાં મંત્ર સંભળાવે (ગુ. વાસક્ષેપ ત્રણવાર કરે.).
B (૧) આચાર્ય થનાર ખમા દઈ ઇચ્છાકારી ભગવન્! તુમ્હ અર્ડ (મમ) અમ્બે સમર્પોહ (ગુ.) સમપૅમિ. (શિ.)
ઇચ્છે.
નૂતન આઇ પદ માટે નૂતન આ૦ ને બન્ને હથેળીમાં કેશરનો સાથીઓ કરી. હથેળીમાં વર્ધમાન (વધતી ત્રણ મુઠ્ઠી ચોખા મૂકે. (બોલી બોલનાર ચોખાનો થાળ તથા સ્થાપનાચાર્ય ગુરુ મ૦ ને આપે) (મંત્રપટ બોલી બોલનાર ગુ. મ. ને આપે) ગુ0 મ0 શિ. ને સ્થાપનાચાર્ય તથા મંત્રપટ અર્પણ કરે.
સ્થાપનાચાર્ય મંત્રપટ તથા મંત્રપોથી હાથમાં લઇ નૂતન આચાર્ય સમવસરણને એક પ્રદક્ષિણા દે. પછી આચાર્ય- ઉપા)- પંન્યાસ-ગણિ અમારુ ઇચ્છકારિ ભગવન્! પસાય કરી મમ નામ... ઠવણ કરેહ. ગુ. કરેમિ
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154