________________
(૧૧૦)
* યોગ ક્રિયા
વિધિસંગ્રહ-૧-(યોગ ક્રિયા વિધિ)
કોઇપણ જોગમાં દાખલ કર્યાપછી તેની ક્રિયા કરાવવા માટે
(૧) જે જોગમાં દાખલ કર્યા હોય તેનું કોષ્ટક જોવું.
(૨) કોષ્ટક જોયા પછી તેમાં જે અધ્યયનમાં કાઉસ્સગ્ગ તથા નંદિ આદિની સુચના જોવી - જેમકે ઉત્તરાધ્યયન સૂત્રના જોગમાં ખાના પહેલામાં કાઉસ્સગ્ગ-૪ તથા નંદી-૧ લખેલ છે. તેથી ઉદ્દેશ નંદી, અધ્યયન-૧ નો ઉદ્દેશ, સમુદ્દેશ અને અનુજ્ઞા એ ચાર કાઉસ્સગ્ગ આવે.
(૩) કાઉસ્સગ્ગ સંખ્યા માં ૧ થી ૯ સુધીના અંકો જોવા મળે છે તો કેટલા કાઉસ્સગ્ગમાં શું-શું આવે તે માટેનું કોષ્ટક આ પુસ્તકના પૃષ્ઠ ૩૯ ઉપર છે. તથા છુટુ પાડીને વિગતે સમજ પૃષ્ઠ ૩૧-૩૨ ઉપર આપેલ છે.
(૪) આટલી સ્પષ્ટતા બાદ જોગની ક્રિયા શરૂ કરાવવી - (આ સમગ્ર ક્રિયામાં ઉદ્દેશ આદિ નંદી, અધ્યયનો ઉદ્દેશ, સમુદ્દેશ, અનુજ્ઞા કઇ રીતે કરાવવા તેની વ્યવસ્થિત વિધિ છુટી પાડીને અમે આ પુસ્તકમાં જ પૃષ્ઠ ૧૫ થી ૨૯ સુધીમાં આપેલી જ છે.) તો પણ ફરી એક વખત અહીં મોટા જોગને આશ્રિને આપી રહ્યા છીએ.
→ યોગ પ્રવેશ અને શ્રુતસ્કંઘના ઉદ્દેશાની નંદિ પૃષ્ઠ ૧૩ થી ૧૮ પ્રમાણે કરાવ્યા બાદ—
(નંદી પૂર્ણ થયા) પછી ખમા મુહપત્તિ પડિલેહી બે વાંદણાં દેવા
ખમા૦ ઈચ્છકાર ભગવન્ ! તુમ્હે અમાં શ્રી ઉત્તરાધ્યયન શ્રુતસ્કંધે પ્રથમં અધ્યયનં ઉદ્દિષ્ટ ? (ગુરૂ-ઉદ્દિસામિ,) ઈચ્છું. ખમા૦ સંદિસહ કિં ભણામિ ? (ગુરૂ-વંદિત્તા પવેહ,) ઈચ્છું,
Jain Education International
ખમા૦ ઈચ્છકારિ ભગવન્ ! તુમ્હે અમાંં શ્રી ઉત્તરાધ્યયન શ્રુતસ્કંધે પ્રથમ અધ્યયનં ઉદ્દિઢું ઈચ્છામો અણુસર્ફિં, (ગુરૂ-ઉદિઠું ઉદ્દિ ખમાસમણાણે હત્થેણં સુત્તેણં અત્થેણં તદુભયેણં જોગં કરિાહિ,) શિષ્ય તહત્તિ,
ખમાજ તુમ્હાણું પવેઈઅં સંદિસહ સાહૂણં પવેએમિ ? (ગુરૂ-પવેહ,) ઈચ્છું.
For Private & Personal Use Only
www.jainelibrary.org