________________
* કાળ પવેવાનો વિધિ
કાલ પવેવામાં દિશાનો નિયમ નથી. સ્થાપનાજી ખુલ્લા રાખવા, સો ડગલાં વસતિ શુદ્ધ કરવી;
પ્રથમ કાજો લેઈ ઈરિયાવહીય પડિક્કમવી,
પછી ખમાસમણ દઈ, ઇચ્છાકારેણસંદિસહ ભગવન્ ! વસહિ પવેઉં ? ઈચ્છે, ખમાસમણ દઈ ભગવન્ ! સુદ્ધા વસહિ, કહી પછી નીચે બેસી પાટલી, મુહપત્તિ, દાંડીઓ અને તગડી બોલ પૂર્વક પડીલેહી બન્ને દાંડીઓ પાટલી ઉપર મુકવી, એક નવકારે બેઠાં અને એક નવકારે ઉભાં થાપવી.
પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ વસહિ પવેઉં ? ઈચ્છે, ખમાસમણ દઈ, સુદ્ધા વસહિ કહી પછી, ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજ્જાએ નિસીહિયાએ બોલતાં પાટલી પરથી દાંડી લે અને મનમાં મર્ત્યએણ વંદામિ બોલવા પૂર્વક દશ બોલથી દાંડી પલેવે અને મનમાં કાલ થાપું ? એમ ધારી દાંડી ડાબી બાજુએ પુંજી નીચે મુકવી.
પછી બે નવકારે બેઠાં અને એક નવકારથી ઊભા થાપીએ,
પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણસંદિસહ પભાઈ કાલ પવેઉં ? ઈચ્છે, પછી ખમાસમણ દઈ, ઈચ્છકારિ સાહવો પભાઈ કાલ સુજે ? એટલે બીજા યોગીઓ કહે સુજે, પવેવનાર કહે, ભગવન્ ! મુ. પભાઈ કાલ જાવ (પભાઈ સિવાયના કાલગ્રહણમાં જાવ શબ્દ ન બોલવો) સુદ્ધ. ખમાસમણ દઈ અવિધિ આશાતનાનો મિચ્છામિદુક્કડં દઈ જમણો હાથ સવળો રાખી એક નવકારે ઉથાપવી જો ચાર કાલગ્રહણ હોય તો પહેલા પભાઈકાળ પવેવવો અને પછી વાઘાઈ પછી અદ્ધતિ પછી વિરતી કાળ પવેવવો.
* યોગ પ્રવેશ વિધિ
જુઓ આ પુસ્તકના પૃષ્ઠ ૧૬ થી ૧૮ કોઈપણ જોગમાં પ્રવેશ કરવા માટેની વિધિ ત્યાં આપેલી છે.
(૧૦૯)
Jain Education International
For Private & Personal Use Only
વિધિસંગ્રહ-૧-(કાળ વેવાનો વિધિ)
www.jainelibrary.org