________________
(૩૪)
વિધિસંગ્રહ-૧-(દશવૈકાલિકસૂત્ર જોગવિધિ) - દશવૈકાલિકના જોગના પહેલા દીવસે પૃષ્ઠ ૧૮ થી ૨૧ મુજબ નંદી વિધિ કર્યા બાદ- દશવૈકાલિક સૂત્રની ઉદ્દેશવિધિ કરાવવી. આ ઉદ્દેશ વિધિ વ સૂત્ર ની ઉદ્દેશવિધિ પૃષ્ઠ ૨૨ ઉપર છે તે રીતે જ
કરાવવી માત્ર તેના સાત ખમાસમણમાં લાવરચક્ર ને સ્થાને યશર્વછાનિક બોલવું. દશવૈકાલિક પ્રથમ અધ્યયનનો ઉદ્દેશ - સમુદેશ - અનુજ્ઞા વિધિ પણ પ્રવેશને દિવસે જ આવશે તેની વિધિ વરદ્દ સૂત્રના પ્રથમ અધ્યયનના ઉદ્દેશ - સમુદેશ - અનુજ્ઞા પ્રમાણે જ કરાવવી. જુઓ પૃષ્ઠ ૨૨ થી ૨૪, ત્યાર પછી પૃષ્ઠ ૨૫ ઉપર આપ્યા મુજબ પવેયણા વિધિ કરાવવી, તેમાં પણ લાવી ને સ્થાને ટશર્વછાનિક બોલવું. પછી
સઝાય અને ગુરુ વંદન કરવું. - દશવૈકાલિકના જોગના પહેલા દીવસે તપ (આયંબીલ) કરવો ફરજિયાત છે. 0 દશવૈકાલિકના જોગમાં અધ્યયન બીજું, ત્રીજું અને ચોથું એ ત્રણે દીવસની ક્રિયા, વશ્યક સૂત્રના જોગના બીજા દીવસની
ક્રિયા પ્રમાણે જ થશે. ક્રિયા માટે જુઓ પૃષ્ઠ ૨૭ થી ૩૦
- દશવૈકાલિકના જોગના પાંચમાં દિવસે પાંચમાં અધ્યયનના કોષ્ટકમાં કાઉસ્સગ્ન ‘૯' લખ્યા છે. તેની સમજ -
કાઉસ્સગ્ન-૧ પાંચમાં અધ્યયનના ઉદ્દેશાનો, કાઉસ્સગ્ગ ૨-૩-૪ પાંચમાં અધ્યયનના પહેલા ઉદ્દેશાનો ઉદ્દેશ - સમુદેશ અને અનુજ્ઞાનો, કાઉસ્સગ્ન-૫-૬-૭ પાંચમાં અધ્યયનના બીજા ઉદ્દેશાના ઉદ્દેશ - સમુદ્દેશ અને અનુજ્ઞાનો, કાઉસ્સગ-૮ પાંચમાં અધ્યયનનો સમુદેશ, કાઉસ્સગ્ન-૯-પાંચમાં અધ્યયનની અનુજ્ઞાનો થશે. જોગની ક્રિયા તો રોજ મુજબ જ થાય. પરંતુ ત્રણ કાઉસ્સગ્નમાં સાત-સાત ખમાસમણરૂપ ઉદેશ-સમુદેશ અને અનુજ્ઞાની ક્રિયા જે એક-એક વખત થાય છે તે ક્રિયા અહીં ત્રણ-ત્રણ વખત કરાય છે. તે આ પ્રમાણે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org