________________
(૩૨)
* આવશ્યક શ્રુતસ્કંઘ અનુશાવિધિ *
આઠમો દીવસ :- આવશ્યક શ્રુતસ્કંઘના જોગમાં આઠમે દીવસે ‘અનુજ્ઞા’ આવે. સાતમો-આઠમો બંને દીવસે તપ જ કરવાનો આવે - પારણું ન થાય. વચ્ચે દીવસ પડે તો પણ તપ કરવાનો આવે.
- પહેલા ઇરિયાવહી, પછી વતિ ના બે આદેશ માંગવા, પછી ખમા દઈ, મુહપત્તિ પડિલેહણ કરવું.
પછી ખમા∞ દઈ ઇચ્છકારી ભગવન્ તુમ્હે અમાં આવશ્યક શ્રુતસ્કંઘ અણુજાણાવણી નંદી કરાવણી વાસ નિક્ષેપૂં કરેહ. (ગુરુ.) ‘કરેમિ’ બોલી ત્રણ નવકાર ગણવા પૂર્વક વાસનિક્ષેપ કરે.
–
-
- પછી ખમા૦ દઇ ઇચ્છકારી ભગવન્ તુમ્હે અમાં આવશ્યક શ્રુતસ્કંધ અણુજાણાવણી નંદીકરાવણી વાસનિક્ષેપ કરાવણી દેવ વંદાવેહ (ગુરુ) વંદાવેમિ કહે (શિષ્ય) ઇચ્છું કહે.
વિધિસંગ્રહ–૧–(આવશ્યકસૂત્ર જોગવિધિ)
-
પછી – પૃષ્ઠ ૧૮ થી ૨૧ સુધી આપેલ દેવવંદનની વિધિ ‘જયવીયરાય’ સંપૂર્ણ સુધી કરાવવી. તથા પૃષ્ઠ ૨૧ ઉપરની નંદી વિધિ જ પૂર્ણ કરાવવી. માત્ર તેમાં ઉદ્દેશાવળી શબ્દને બદલે ગળુનાળાવળ) બોલવું.
પછી અનુજ્ઞા વિધિના સાત ખમાસમણ પૃષ્ઠ ૨૯ મુજબ આપવા ત્યાં પહેલાં ખમાસમણમાં—આવશ્ય શ્રુતથંગળુનાળહ એમ આદેશ માંગવો. પાંચમાં ખમાસમણ પછી એક નવકાર ગણવાને બદલે ચારે દિશામાં એક-એક નવકાર ગણતા ત્રણ પ્રદક્ષિણા આપવી. ત્રણે વખતે વાસક્ષેપ કરવો. (જ્યાં જ્યાં દ્વિતીયં શબ્દ આવે છે તે ન બોલવો)
-
- અનુજ્ઞા વિધિ પૂરી થયા બાદ પૃષ્ઠ ૩૦ મુજબ વેયણાની વિધિ કરાવવી તેમાં ઇચ્છકારી ભગવન્ તુમ્હે અમાં આવશ્યક શ્રુતસ્કંધ અણુજાણાવણી - નંદી કરાવણી - વાસનિક્ષેપ કરાવણી. દેવચંદાવણી નંદી સૂત્ર સંભળાવણી નંદી કઢાવણી કાઉસ્સગ્ગ કરાવણી – જોગદીન પેસરાવણી પાણી તપ કરશું ? કહી પચ્ચક્ખાણ કરવું.
પછી સજ્ઝાય કહી, વંદન વિધિ કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org