________________
(૨૬)
વિધિસંગ્રહ-૧-(સક્ઝાય વિધિ)
સક્ઝાયવિધિ ખમાઇ દેઇ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સઝાય કરું ? (ગુ.) કરેહ (શિ.) ઈચ્છે એક નવકાર-ધમ્મોમંગલની પાંચ ગાથા. (બોલે) (સાધુ સઝાય કરતી વખતે ડાબે ખભે કપડો રાખે)
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઉપયોગ કરું ? (ગુ.) કરે. (શિ.) ઇચ્છે, ઈચ્છકારેણ સંદિસહ ભગવન્! ઉપયોગ કરાવણિ કાઉસ્સગ્ન કરું? (ગુ.) કરેઠ (શિ.) ઈચ્છ, ઉપયોગ કરાવણિ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ૦ એક નવકારનો કાઉસ્સગ્ગ, કાઉસ્મ કરી, પારી પ્રગટ નવકાર બોલે.
(શિ.) ઈચ્છકારેણ સંદિસહ ભગવન્! (ગુ.) લાભ. (શિ.) કહે લેશુંજી. (ગુ.) જહાગહિએ પૂથ્વસૂરિહિં. (શિ.) આવસ્સિયાએ (ગુ.) જસ્સ જોગો. (શિ.) સક્ઝાતરનું ઘર ? (તમારા ગુરુજી કરે તે.) પછી ગુરુવંદન કરવું તેમાં – વડીલને, ક્રિયાકારકને અને સ્વગુરુને વંદન કરવું. – પછી વડીલ સાથે જિનદર્શન કરવા જવું
— —— –x— નોંધઃ- દીક્ષા પછી વડીદીક્ષાના જોગ માટેની આવશ્યક શ્રુતસ્કંઘના પ્રથમ અધ્યયન સુધીની પહેલા દિવસની ક્રિયા
અહીં પુરી થશે.
આ વિધિ – પૃષ્ઠ ૧૬ થી શરૂ થઈ આ ૨૬ માં પાના સુધી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org