Book Title: Vicharpankhi
Author(s): Snehdip
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 154
________________ e What is Life ? Life is a Song Sing it b ક્યારેય કોઈ હેતભીની હલક સાથે ગવાતાં મીઠાં ગીતો સાંભળ્યા છે..? વાતાવરણમાં સ્વરના દીવડા પેટાવતો કોઈ અવાજ તમે મન ભરીને સાંભળ્યો છે? કેવી મીઠાશ ટપકતી હોય ગીતના શબ્દ...શબ્દ...? પણ જ્યારે શબ્દોના ફૂલોદર્દભીના હોઠોની પાંદડી પર પથરાય ત્યારે? આંસુ નીતરતી વેદનાના બાહુપાશમાં જકડાયેલું ગીત આપણને હચમચાવી દે છે? બસ.... તો મારા દોસ્ત, જિંદગીનું કંઈક આવું જ છે.....! જિંદગી એક ગીત છે...... આપણે મસ્તીથી ગાવાનું છે... ક્યારેક આરોહમાં ગીત ચઢશે તો ક્યારેક વળી અવસાદના અવરોહમાં ગીત નીચે ઉતરશે. પણ ગીત આખરે ગીત ...આરોહ અને અવરોહ વગર ગીત ઘૂંટાતું નથી...! સંગીતના સૂર સપ્તકના નિયમોની બહાર જઈને કોઈ ગાવા લાગે તો ગીત બેસૂરું બની જાય.....! એમજીવનના નિયમો છે...!મયદાઓ છે...! શબ્દને તું વાવવા કોશિષ ન કર મૌનને ફણગાવવા કોશિષ ન કર વાંઝણી છે બારમાસી ઝંખના લાગણી લંબાવવા કોશિષ ન કર.” વિચાર પંખી ૧૪૯ Jain Education International For Private & Personal Use Only WWW. Jeibery -:

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194