Book Title: Vicharpankhi
Author(s): Snehdip
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 179
________________ Jain Education international આપતી. વેદનાની તીખાશ...દુઃખનો તમતમાટ પણ જીવનને મજાનું બનાવે છે ! કેટલાક લોકોને નાસ્તાથી ચાલી જાય....કેટલાક વળી બપો૨નું ખાણું ખાય ને કેટલાક સાંજના વાળું પછી યે ધરાતા નથી ! તમને ખબર છે ને જે જેટલું ઓછું ખાવા રોકાય છે..એને એટલું ઓછું ભાડું આપવું પડે છે ? જિંદગી જમણ છે પણ ખાવા માટે નહીં, ખવડાવવા માટે! Life is a meal, but not only for yourself but for all Mankind ! ✰✰✰ વિચાર પંખી ૧૭૪ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194