Book Title: Vicharpankhi
Author(s): Snehdip
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 187
________________ Jaimed Inesiational in કામનાઓનો કાટમાળ ઈશાક સિંગટ (નોબલ પારિતોષિક વિજેતા) એક બહુ મહત્વની વાત કરે છે ઃ ઈશ્વરે આપણને બુદ્ધિ આપવામાં બહુ જ કરકસર કરી છે....પણ એષણાઓ-કામનાઓ અને મોહાંધતા આપવામાં પાછું વળીને જોયું નથી! પાછી - એષણાઓ - આકાંક્ષાઓ કે મોહાંધતા એટલા મજબૂત પ્રમાણમાં આપી છે કે, માનવી બુદ્ધિની બાબતમાં સાવ મૂરખ હોય પણ કામનાઓની બાબતમાં કરોડપતિ બની જાય છે. કામનાઓ જો સીમામાં હોય...... એષણાઓ જો અસીમ ના બને તો તો જીવન બહુ જટિલ નથી બનતું....પણ એવું બનતું નથી. માણસજાત અટવાઈ જાય છે એષણાઓના જંગલમાં ! માણસ માત્ર કટાઈ જાય છે કામનાઓના કાટમાળ તળે દટાઈને ! વિચારપંખી - ૧૮૨ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194