Book Title: Vicharpankhi
Author(s): Snehdip
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 186
________________ સમજવા જેવું....... પોતાની જવાબદારીઓમાંથી છટકીજjતદ્દન સહેલું છે....પણ જવાબદારી પ્રત્યે લાપરવાહ બનવાથી જે પરિણામ આવશે એમાંથી છટકવું શક્ય નથી. અઠવાડિયાના છ દિવસ બાવળનું વાવેતર કરતા આપણે સાતમે દિવસે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે અમને કાંટા નહીં આપતા! હૃદયમાં જો ઉદારતા નથી તો સમજી લેજો કે – બહુ ખરાબ પ્રકારના હૃદયરોગના તમે શિકાર બન્યા છો. બીજાઓ મારા માટે શું ધારે છે?” એવા વિચારોના વમળમાં નાહક તમે અટવાઓ છો! બીજા લોકો પણ કદાચ એવું જ વિચારતા હશે કે તમે એમના માટે શું ધારો છો?' તમે તમારી જાતને ઈનામદાર બનાવો....તમે તમારી જાતને પ્રામાણિક બનાવો. આસપાસની ચિંતામાં ના ગૂંચવાઓ ! પોતાની જાત સિવાય બીજા કોઈથી આપણે છેતરાતા નથી! વિચારપંખી - ૧૮૧ Jain Education International For Private & Personal Use Only Wawa elibra 269

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194