Book Title: Vicharpankhi
Author(s): Snehdip
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 188
________________ એને છેલ્લે...... આજે આપણા દેશમાં ! માને છે ક્યાં કોઈ હવે કાનૂન મારા મુલ્કમાં ! કરી શકે છે કોઈ પણ હવે ખૂન મારા મુલ્કમાં ! જિંદગીની ફિલોસોફી લઈને ફરે છે જેબમાં ! આજે દરેક જણ છે અફલાતૂન મારા મુલ્કમાં! મસ્ત બની ગયા એટલા દીવડા સળગાવવામાં ઘરને જ સળગાવી બેઠા દિવાળી મનાવવામાં ! શ્વાસ પછી શ્વાસ હોય છે એમજ તારી આશ હોય છે ! ક્યાં લઈ જશે કોને ખબર ઈચ્છાઓ સૂરદાસ હોય છે ! જમાનાથી ભટકે છે રણમાં ઝાંઝવાઓ દેવદાસ હોય છે ! Jain Education International વિચારપંખી - ૧૮૩ (સંકલિત) For Private & Personal Use Only www.elibrary. U

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194