________________
એને છેલ્લે......
આજે આપણા દેશમાં !
માને છે ક્યાં કોઈ હવે કાનૂન મારા મુલ્કમાં ! કરી શકે છે કોઈ પણ હવે ખૂન મારા મુલ્કમાં ! જિંદગીની ફિલોસોફી લઈને ફરે છે જેબમાં ! આજે દરેક જણ છે અફલાતૂન મારા મુલ્કમાં!
મસ્ત બની ગયા એટલા દીવડા સળગાવવામાં ઘરને જ સળગાવી બેઠા દિવાળી મનાવવામાં !
શ્વાસ પછી શ્વાસ હોય છે એમજ તારી આશ હોય છે ! ક્યાં લઈ જશે કોને ખબર ઈચ્છાઓ સૂરદાસ હોય છે ! જમાનાથી ભટકે છે રણમાં ઝાંઝવાઓ દેવદાસ હોય છે !
Jain Education International
વિચારપંખી - ૧૮૩
(સંકલિત)
For Private & Personal Use Only
www.elibrary.
U