Book Title: Vicharpankhi
Author(s): Snehdip
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 191
________________ atron international અમસ્તુ.... જિંદગી સાવ નાની છે તોય ભઈલા, મજાની છે, જો આવડે જીવતાં તો, નહીંતર પરેશાની છે ! જીવન કેવું નમણું છે ? કોઈ વહી જતું ઝરણું છે ! જાણે બંધ આંખે દેખાતું આ સરસ શમણું છે ! વાત સાવ ટૂંકી ટચ છે લાગણીઓ લાંબી લચ છે, સુખ અને દુઃખ બે છેડા જિંદગી વચ્ચોવચ્ચ છે! જિંદગી જરીક શમણાં.... અઢળક ભ્રમણા.... ! વિચારપંખી - ૧૮૬ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194