________________
atron international
અમસ્તુ....
જિંદગી સાવ નાની છે તોય ભઈલા, મજાની છે, જો આવડે જીવતાં તો, નહીંતર પરેશાની છે !
જીવન કેવું નમણું છે ? કોઈ વહી જતું ઝરણું છે ! જાણે બંધ આંખે દેખાતું આ સરસ શમણું છે !
વાત સાવ ટૂંકી ટચ છે લાગણીઓ લાંબી લચ છે, સુખ અને દુઃખ બે છેડા જિંદગી વચ્ચોવચ્ચ છે!
જિંદગી જરીક શમણાં.... અઢળક ભ્રમણા.... !
વિચારપંખી - ૧૮૬
For Private & Personal Use Only
www.jainelibrary.org