Book Title: Vicharpankhi
Author(s): Snehdip
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 184
________________ સરળ બનો. બીજાઓ સમક્ષ અંચળો ઓઢીને વ્યવહાર કરવાની આપણને આદત પડી ગઈ છે. એ આદત જોવધુને વધુ સતત - સખત બનતી જશે તો કદાય આપણે આપણી જાત સમક્ષ પણ નિર્દભ અને નિખાલસ નહીં બની શકીએ ! જે માણસ જાત સાથે પણ નિષ્કપટ ના રહી શકે એ માણસનું અંતઃકરણ દૂષિત અને દોષિત જ રહેશે. એક મજાની ફ્રેન્ચ કહેવત છેઃ નિષ્કલંક-નિખાલસ અંતરાત્મા જેવું મુલાયમ ઓશીકું એકે નથી.” નિખાલસ બનો. સાલસ બનો. દંભતો દાવાનળ છે જીવનને જલાવીને રાખ બનાવી દેશે! દંભથી બચો. વિચારપંખી - ૧૭૯ Jain Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194