Book Title: Vicharpankhi
Author(s): Snehdip
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 177
________________ સોડમાં ઓટને લઈને આવે છે! સુખના ફૂલો ખીલ્યા એટલે દુઃખના કાંટા સાથે ઉગવાના જ ! સુખનો ચાંદો ઝળક્યો ને છલક્યો કે દુઃખના કાળાભમ્મ વાંદળાં ધસી આવ્યાં સમજો ! છતાંયેFriend.....મોતી પણ તો દરિયાનાપેટાળમાં જ પાકે છે ! મોતી મેળવવા.... સાગરમાં ઉતરવું પડે છે ! જિંદગીના અર્કને મેળવવો હશે તો ઊંડે.....ખૂબ ઊંડે ઉતરવું પડશે ! મરજીવા બનીને જીવો દોસ્ત ! માછીમાર બનીને નહીં!દરિયાની સફર તો બંને કરતા હોય છે ! બોલો તમે કોણ ? Jans Edercation International જા ભલે અંધાર ઘેર્યા આભમાં તેજ કે જ્યોતિ વિના આવીશ ના, ડૂબવું જો હોય દિલમાં ડૂબજે પણ પછી મોતી વિના આવીશ ના' વિચાર પંખી ૧૭૨ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194