Book Title: Vicharpankhi
Author(s): Snehdip
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana
View full book text
________________
What is Life? Life is a meal
eat it
તમને જમતા આવડે છે? ખાવાની ખરી રીત ખબર છે?
કેવો બેહૂદો પ્રશ્ન લાગે છે, ખરુંને? પણ મારા વ્હાલા દોસ્ત!
પેટ ભરવું જુદી ચીજ છે ને ભોજન કરવું જુદી વસ્તુ છે
પેટભરનારાઓ રીત-રસમhવાતાવરણ/વ્યવસ્થા વગેરેનો વિચાર કરવાની તસ્દી નથી લેતા ! જ્યાં જોયું.... જ્યાં મળ્યું ત્યાં મોટું મારી બેસે ! જ્યારે ભોજન કરનારની ભાત ન્યારી હોય ખાઉધરાઓની જમાત કરતા!
ભોજનમાં ભજનનો ભાવ ભળે તો ભોજન પણ ભવ્ય બને! આયુર્વેદના મત પ્રમાણે ભોજન કરો નહીં પણ પાણીની જેમ પીઓ!જ્યારે પાણી પીઓનહી પણ ભોજનની જેમ એને ચાવી ચાવીને ખાઓ!
જિંદગી પણ સીપ કરવા માટે છે. ઘૂંટડે ઘૂંટડેભરીને પીવા માટે છે! એકલું ગળ્યું જમવાનું યે સારું લાગે. તીખું તમતમતું પણ જોઈએ...આંખમાં પાણીને નાકમાં સળવળાટ પેદા કરે એવું તીખું ખાવાની યે મઝા હોય છે ! જિંદગીમાં યે એક સરખી મીઠાસ મજા નથી
વિચાર પંખી ૧૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.janely org
Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194