SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ What is Life? Life is a meal eat it તમને જમતા આવડે છે? ખાવાની ખરી રીત ખબર છે? કેવો બેહૂદો પ્રશ્ન લાગે છે, ખરુંને? પણ મારા વ્હાલા દોસ્ત! પેટ ભરવું જુદી ચીજ છે ને ભોજન કરવું જુદી વસ્તુ છે પેટભરનારાઓ રીત-રસમhવાતાવરણ/વ્યવસ્થા વગેરેનો વિચાર કરવાની તસ્દી નથી લેતા ! જ્યાં જોયું.... જ્યાં મળ્યું ત્યાં મોટું મારી બેસે ! જ્યારે ભોજન કરનારની ભાત ન્યારી હોય ખાઉધરાઓની જમાત કરતા! ભોજનમાં ભજનનો ભાવ ભળે તો ભોજન પણ ભવ્ય બને! આયુર્વેદના મત પ્રમાણે ભોજન કરો નહીં પણ પાણીની જેમ પીઓ!જ્યારે પાણી પીઓનહી પણ ભોજનની જેમ એને ચાવી ચાવીને ખાઓ! જિંદગી પણ સીપ કરવા માટે છે. ઘૂંટડે ઘૂંટડેભરીને પીવા માટે છે! એકલું ગળ્યું જમવાનું યે સારું લાગે. તીખું તમતમતું પણ જોઈએ...આંખમાં પાણીને નાકમાં સળવળાટ પેદા કરે એવું તીખું ખાવાની યે મઝા હોય છે ! જિંદગીમાં યે એક સરખી મીઠાસ મજા નથી વિચાર પંખી ૧૭૩ Jain Education International For Private & Personal Use Only www.janely org
SR No.004536
Book TitleVicharpankhi
Original Sutra AuthorN/A
AuthorSnehdip
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1992
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy