Book Title: Vicharpankhi
Author(s): Snehdip
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 169
________________ What is Life? Life is Cricket Play it ( ક્રિકેટ! બહુ જાણીતો ને કદાચ બહુ ગમતો શબ્દ લાગે છે ને? જ્યારે ક્રિકેટની સીઝન હોય ત્યારે પછી બીજું બધું થંભી જતું હોય છે! પણ તમને ખબર છે ને દોસ્ત કે જિંદગી એ પણ ક્રિકેટ છે ! હાં બિલકુલ ક્રિકેટ ! come on દુનિયાના મેદાન પર જિંદગીની ક્રિકેટ રમીએ ! પણ જો જો.. ખેલદિલી ખોઈ ના નાંખશો રમતમાં! પરમાત્મા આપણા “અમ્પાયર' છે. કર્મોની કાતિલ બોલિંગ સામે આપણે કર્તવ્યની જાનદાર ને ઝમકદાર બેટીંગ કરી લેવાની છે ! ઉંમરની પીચ’ ક્યારે ટર્ન લે એ કંઈ કહેવાય નહીં! એકાદ ભૂલ કે વિવશતાના “સ્પોટ' પર બૉલ એવો મૂવ’થાય કે ફટકો ક્યાં મારવો એની મથામણમાંથી બહાર આવીએ ત્યાં તો “ક્લીન બોલ્ડ'! અવસર, મહેનત અને નસીબના ત્રણે ત્રણ “સ્ટમ્પ” ઉખડી જાય! વળી ક્રોધ...માન.... માયા... લોભની ‘ફૉર સ્લીપ’ અને રાગ દ્વેષની ગુગલી' કે પછી કામનાઓના કવર પોઈન્ટ', મહત્વાકાંક્ષાઓના મિડૉન'/‘મિડ ઑફ'ને સુસ્તીના સીલી પોઈન્ટ' ના ઘેરાવામાંથી સંજોગોના બૉલને જો આબાદ પાસ કરી નાંખ્યો તો તો સફળતાનો ચોક્કો કે વિચાર પંખી ૧૬૪ Jain Ca r national For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194