Book Title: Vicharpankhi
Author(s): Snehdip
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 167
________________ What is Life ? Life is Love Enjoy it ક પ્રેમ વિહોણું જીવન તો સ્મશાન જેટલુંયે સોહામણું નથી લાગતું દોસ્ત! પ્રેમ એ જ જીવન છે! જીવનમાંથી પ્રેમને બાદ કરી દો તો પછી રહેશે શું? ખાલીખમ થઈ જશે જિંદગી ! પણ...પ્રેમના નામે આજેતોએવા એવા ધંધા (સોરી.. ગોરખધંધા!) થાય છે કે બિચારો પ્રેમ બદનામ થઈ ગયો! આ પ્રેમનું કોઈ શાસ્ત્ર નથી. કોઈ પદ્ધતિ નથી. પ્રેમ.એ પ્રેમ છે.. શીખીને/સમજીને કરેલા પ્રેમ જેવું બીજું બદસૂરત કંઈજનહીં હોય!એકવાત સમજી લેજો...... પ્રેમ હિસાબનીશોનું કેદીધા-લીધાની દુહાઈ દેનારનું કામ નથી. પ્રેમ છે મળ્યા ગુમાવ્યાની ગણતરી કર્યા વગરની સ્થિતિ! પ્રેમ વિના જીવી ના શકાય, Friend! "बिना चांदनी के चांद खिलते न देखा बिना स्नेह के दीप जलते न देखा बिना बादलों के रही भूमि प्यासी बिना प्यार जीवन संभलते न देखा।" વિચાર પંખી ૧૬૨ Jain El emanal For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194