Book Title: Vicharpankhi
Author(s): Snehdip
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 158
________________ What is Life ? Life is an Adventure dare it કોઈ તમને પૂછે... જિંદગીનું બીજું નામ શું હોઈ શકે..? કહેશો ? અરે, એમાં આટલી પશોપશમાં શું પડી ગયા...? જિંદગી એટલે સંઘર્ષ! લડત! ઝંઝામાં ઝીંકાયા વગર જિંદગીની જવાંમર્દી ઝળહળી ના શકે... Come on! જિંદગીના મેદાન પર આંતરશત્રુઓ સામે લડવાનો મૂડ' કેળવીએ... સંઘર્ષનું સાતત્ય... ખુમારીનો ખળભળાટ... જોશોહોશની ઝળકતી મશાલ એટલે જીવન..! સામી છાતીએ લડવાનું છે. My dear friend, without a fight there can be no brigntness nor light in life ! કાંટોઓની ચૂંભનને ચૂમ્યા વગર ફૂલોનું આલિંગન નથીસાંપડતું...કોઈ સમજૂતીનહીં....કોઈશરણાગતિ નહીં.....સામનો કરી લેવાની લલક જોઈએ. “બાળ તારી આંખડીના નીરને, સંકટોમાં આ ન શોભે વીરને, એને ઠોકર મારીને રસ્તે લગાવ! ક્યાં સુધી પંપાળશે તકદીરને..?” વિચાર પંખી ૧૫૩ Jain Education International For Private & Personal Use Only seu ceny.org

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194